wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

S. S

Total questions: 10

Worksheet time: 65secs

Name
Class
Date
1.

ગુજરાત નુ રાજ્ય પક્ષી કયું છે?

a)

પોપટ

b)

સુરખાબ

c)

મોર

2.

વિશ્વનું સૌથી મોટું રણ કયું છે?

a)

ગોબીનું

b)

થરપાકરનું

c)

સહરાનું

3.

ભારતમાં જંગલોનું પ્રમાણ લગભગ કેટલા ટકા જેટલું છે?

a)

૨૩ ટકા

b)

13%

c)

૩૩ ટકા

4.

વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવાય છે?

a)

4 ઓક્ટોબરે

b)

૫ જૂને

c)

21 માર્ચે

5.

વૌઠાનો મેળો કયા જિલ્લામાં યોજાય છે?

a)

અમદાવાદમાં

b)

જૂનાગઢમાં

c)

ભાવનગરમાં

6.

પારસી લોકોનો પવિત્ર ધર્મગ્રંથ કયો છે?

a)

ગુરૂ ગ્રંથ સાહિબ

b)

ત્રિપિટક

c)

અવેસ્તા

7.

કોર્ણાક ના સૂર્યમંદિરનું નિર્માણ કેવા પથ્થરોમાંથી થયેલું છે?

a)

લાલ

b)

કાળા

c)

સફેદ

8.

છત્રપતિ શિવાજી નો જન્મ કયા કિલ્લામાં થયો હતો?

a)

સિંહગઢના

b)

તોરણાના

c)

શિવનેરીના

9.

સ્થાપત્ય નું નામ જણાવો.

a)

બુલંદ દરવાજા

b)

લાલ કિલ્લા

c)

તાજમહલ

10.

સ્થાપત્યનું નામ જણાવો.

a)

આગ્રાનો કિલ્લો

b)

ઈન્ડિયા ગેટ

c)

બુલંદ દરવાજા