wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

SS STD7A CH4 QZ2 JULY 13

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

લોર્ડ વેલેસ્લીએ ................. દ્વારા ભારતમાં અંગ્રેજ સત્તાને સર્વોપરી બનાવી. Com HEC PRZ

a)

સહાયકારી યોજના

b)

દ્વિમુખી સાશન પદ્ધતિ

c)

ખાલસા નીતિ

d)

વિનંતીયોજના

2.

એક પછી એક મરાઠા રાજ્યો અંગ્રેજોએ હડપ કરી લીધા. આ માટે તેમની કઈ નીતિ કામ આવી ? AN HEC PRZ

a)

ભાગલા પાડો અને રાજ કરો

b)

લૂંટ ચલાવો અને રાજ કરો

c)

લાંચ આપો અને રાજ કરો

d)

વ્યાપાર વધારો

3.

MLL નેપાળમાં અંગ્રેજોએ મિત્રતા બાંધી, કારણકે...... . AN RDC DZ

a)

ત્યાં તેમને વ્યાપારમાં અનુકૂળતા ન જણાઈ

b)

ત્યાં તેમને ભય જણાયો

c)

ત્યાં તેમને વેપાર સારો લાગતો હતો

d)

ત્યના રાજા સાથે તેમને સારા સંબંધ હતા

4.

અંગ્રેજોએ મહારાજા રણજીતસિંહ સાથે દોસ્તી રાખવા પાછળનું મુખ્ય કારણ શું હતું ? SYN IDR DZ

a)

તેઓ રણજીતસિંહ ને માન આપતા હતા

b)

તેઓ રણજીતસિંહ ના સાથીદાર હતા.

c)

તેઓ રણજીતસિંહ સામે જીતી શકે તેમ નહોતા.

5.

MLL મહારાજા રણજીતસિંહ વિષે ટૂંકી નોંધ લખો. ( ફોટો પાડીને મોકલો. પાઠ્ય પુસ્તક પાનાં. 21) Ev Isf PZ

a)

હું મોકલીશ

b)

ના