wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

STD7 (STD8 SEM1) CH1 QZ3 JUNE 18

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

અંગ્રેજ કપ્તાન _________એ મુઘલ બાદશાહ જહાંગીર પાસેથી સુરતમાં વેપારી મથક સ્થાપવાની પરવાનગી મેળવી.

a)

વેલેસ્લી

b)

ટોમસ રો

c)

દુપ્લે

d)

ડેલહાઉસી

2.

અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ આપનાર મુઘલ બાદશાહ કોણ હતો ?

a)

ઔરંગઝેબ

b)

હુમાયું

c)

અકબર

d)

શાહજહાં

3.

બંગાળમાં ....... નદીને કાંઠે અંગ્રેજોએ પહેલ વહેલો વેપાર કરવાની શરૂઆત કરી.

a)

ગંગા

b)

બ્રહ્મપુત્ર

c)

હૂગલી

d)

અલકનંદા

4.

અંગ્રેજોએ બંગાળમાં પોતાની વેપાર માટેની કોઠીઓ સ્થાપી, અને આજુબાજુ .................. બાંધ્યા.

a)

બગીચાઓ

b)

કૂવાઓ

c)

કિલ્લાઓ

d)

આવાસો

5.

ઔરંગઝેબ પાસેથી અંગ્રેજોએ .......... ના બદલામાં કરવેરા ચુકવ્યા વગર વેપાર કરવાની પરવાનગી મેળવી લીધી.

a)

ભેટ-સોગાદો

b)

હથિયારો

c)

વાર્ષિક ખંડણી

d)

વિદેશી માલ

6.

બંગાળમાં કરમુક્ત વેપાર કરવાની કોને છૂટ હતી ?

a)

ફક્ત કંપનીને જ

b)

અંગ્રેજોને

c)

માત્ર ભારતના વેપારીઓને

d)

મોટા વેપારીઓને

7.

અધિકારીઓનાં ખાનગી વેપારને કારણે બંગાળની કરવેરાની આવક ........... ગઈ.

a)

ઘટી

b)

વધી

c)

બંધ થઈ

8.

કંપનીના અધિકારીઓનાં ખાનગી વેપારનો વિરોધ કોણે કર્યો ?

a)

સિરજૂદ્દીન સિદ્દીકી

b)

નવાબ મુર્શિદઅલીખાન

c)

નવાબ પટૌડી અલી

d)

નિઝામ

9.

કંપનીના અધિકારીઓએ પણ છૂપી રીતે કરમુક્ત વેપાર કરતાં - ખરું છે કે ખોટું ?

a)

ખરું

b)

ખોટું

10.

ઇ.સ. ........... માં પ્લાસીનું યુદ્ધ થયું.

a)

1757

b)

1764

c)

1608

d)

1768