Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

SS STD7A (STD8 SEM1) CH2 QZ5 JULY 1

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

જે ઉદ્યોગો સરકારી માલિકી અને સરકારના સંચાલન હેઠળ હોય તે જાહેર ક્ષેત્રના ઉદ્યોગો કહેવાય. - વિધાન ખરું છે કે ખોટું? (Ev)

a)

ખરું

b)

ખોટું

2.

નીચેનામાથી માનવની કઈ પ્રવૃત્તિની ખરાબ અસર કોઈ આવરણો ઉપર નથી પડતી ? (An)

a)

ખનીજ તેલ શોધવા ખૂબ ઊંડું શારકામ

b)

વેપાર વધારવા સતત નવી વ્યાપાર પદ્ધતિઓ શોધવી

c)

વધુ પડતાં પાતાળ કૂવાઓ કરવા

d)

ઔધ્યોગિક કચરાનો નિકાલ જળાશયોમાં કરવો

3.

CO2 નું પ્રમાણ વધતાં પૃથ્વી પર ગરમીનું પ્રમાણ .......... છે. (Co)

a)

વધે

b)

ઘટે

c)

યથાવત રહે

d)

આપેલમાથી એક પણ નહીં

4.

વૃક્ષો કપાવાથી .......... નું પ્રમાણ વધે છે , અને ............. નું પ્રમાણ ઘટે છે. (An)

a)

Co2 , O2

b)

O2 , Co2

c)

Co2 ,Cl

d)

Co2 , NO2

5.

માણસ પોતાના કાર્યોથી પૃથ્વીને ખરાબ કરે તો આ આવરણોને નુકશાન થાય ખરું ? (Ev)

a)

હા

b)

ના