Font size
S
M
L
XL
WorksheetsSS ST7A (std8SEM1) CH4 QZ1 JULY10
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
MLL લોર્ડ વેલેસ્લીએ ભારતમાં ................. દાખલ કરી. Com TC PRZ
a)
સહાયકારી યોજના
b)
દ્વિમુખી શાસન પદ્ધતિ
c)
ખાલસા નીતિ
d)
જમીનદારીપ્રથા
2.
MLL હકીકતે સહાયકારી યોજના દેશી રાજ્યો માટે ................. જેવી હતી. EV ISF DZ
a)
મીઠા ઝેર
b)
કડવી ઝેર
c)
આકર્ષક ભેટ
d)
પરાધિંનતાનો પત્ર
3.
સહાયકારી યોજનાનો સૌપ્રથમ સ્વીકાર ................. કર્યો હતો. Com RDC PRZ
a)
મરાઠાઓએ
b)
નિઝામે
c)
શીખોએ
d)
ગોરખઓએ
4.
MLL મરાઠા સરદારોને સહાયકારી યોજનાનો ભોગ બનાવવા અંગ્રેજોએ શું કર્યું ? COM HEC DZ
a)
વિનંતિઓ કરી
b)
ડરાવ્યા , ધમકાવ્યા
c)
આકર્ષક ભેટ આપી
d)
અંદરો અંદર ઝઘડા કરાવ્યા
5.
સહાયકારી યોજનાની શરતો તમારા શબ્દોમાં લખો, ફોટો પાડીને મોકલો. - જો તમે તે સમયે કોઈ રાજા હોત તમે આ શરતોનો સ્વીકાર કરો ? EV ISF PZ
a)
ના
b)
હું લખી મોકલીશ
Reset
