wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

SS STD7 (STD8 SEM1) CH2 SKILL QZ4 JUNE 30

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

સૂર્યોદય વખતે અને સૂર્યાસ્ત વખતે એકાએક અંધારું થતું નથી, કારણકે ....... (An)

a)

રજકણો દ્વારા પ્રકાશના કિરણો પરાવર્તના પામી પાછા પૃથ્વી પર આવે છે.

b)

સૂર્યના કિરણો ત્રાંસા પડતાં હોય છે.

c)

ચંદ્રનો પ્રકાશ ઘણો તીવ્ર હોય છે.

2.

જો વાતાવરણ ન હોત તો ........ (નીચેનામાંથી કયું વિધાન અહી બંધ બેસતું નથી ? ) - Ev

a)

આપણને એક બીજાનો અવાજ સંભળાતો ન હોત

b)

વનસ્પતિ કાર્બનડાયોક્સાઈડ ને બદલે બીજું કૈંક ઉપયોગમાં લેતી હોત

c)

પૃથ્વી પર જીવન શક્ય ન હોત

d)

પૃથ્વી પરનું તાપમાન વિષમ હોત

3.

જીવસૃષ્ટિમાં વનસ્પતિ, પ્રાણીઓ, જીવ જંતુઓ, પહાડો, અને માનવોનો સમાવેશ થાય છે. - વિધાન સાથે તમે સહમત છો ? An

a)

હા

b)

ના

4.

જીવાવરણને કેટલા વિભાગોમાં વહેંચવામાં આવે છે ? કયા કયા ? (An)

a)

બે : અજૈવીક, અને જૈવિક

b)

ત્રણ : મૃદાવરણ , વાતાવરણ , જલાવરણ

c)

બે : પ્રાકૃતિક , અને માનવસર્જિત

d)

બે : વાતાવરણ અને મૃદાવરણ.

5.

અજૈવિક વિભાગમાં મૃદાવરણ , જલાવરણ અને વાતાવરણ નો અભ્યાસ કરવામાં આવે છે - તમને આ સાચું લાગે છે ? (Ev)

a)

હા

b)

ના