wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

જનરલ નોલેજ

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા કઈ છે

a)

1

b)

0

c)

5

d)

2

2.

આપણા દેશના રાષ્ટ્રપતિ નું નામ શું છે

a)

નરેન્દ્ર મોદી

b)

વિજય રૂપાણી

c)

રામનાથ કોવિદ

d)

નીતીનભાઇ પટેલ

3.

ડુંગળી ને અંગ્રેજી માં શું કહેવાય

a)

બનાના

b)

ઓનિયન

c)

Apple

d)

પોટેટો

4.

વનસ્પતિ શ્વાસ માં કયો વાયુ લે છે

a)

કાર્બન ડાયોક્સાઇડ

b)

Nitrogen

c)

ઓક્સિજન

d)

સલ્ફર

5.

વૈષ્ણવ જન તો આ કાવ્ય ના લેખક કોણ છે

a)

મીરાબાઈ

b)

નર્મદ

c)

નરસિંહ મહેતા

d)

એક પણ નહીં

6.

નીચેના માંથી કઈ પદ્ધતિ આફત નથી

a)

ધરતીકંપ

b)

વાવાઝોડું

c)

ટ્રેન અકસ્માત

d)

પુર

7.

આમળાં માંથી આપણને ક્યુ વિટામિન મળે છે

a)

વિટામીન એ

b)

વિટામીન બી

c)

વિટામિન-ડી

d)

વિટામીન સી

8.

આપણી રાષ્ટ્રીય ભાષા કઈ છે

a)

હિન્દી

b)

અંગ્રેજી

c)

સંસ્કૃત

d)

ગુજરાતી

9.

200×10

(a)  

10.

23010+4679 = (a)