Font size
S
M
L
XL
WorksheetsSS STD7A QZ 2/5 DEC 14
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
MLL ભૂમિ પ્રદૂષણ માટે જવાબદાર કારણો જણાવો. Ev , IDR , PRZ (લખીને ફોટો મોકલો)
a)
હું મોકલીશ
b)
ના
2.
MLL ભૂમિ પ્રદૂષણ ની અસરો જણાવો. Ev , IDR , PRZ (લખીને ફોટો મોકલો)
a)
હું મોકલીશ
b)
ના
3.
MLL ભૂમિ પ્રદૂષણને અટકાવવા માટે કેવા ઉપાયો અજમાવવા જોઇયે ? Syn , OPF , PRZ (લખીને ફોટો મોકલો)
a)
હું મોકલીશ
b)
ના
4.
"રસાયણિક ખાતરો અને કેમિકલયુક્ત જંતુનાશક દવાઓ પાક વધુ મેળવવામાં મદદરૂપ થાય છે, છતાં તે ક્યારેક ખેડૂતને નુકશાન કરે છે" - તમે આ વિધાન સાથે સહમત છો ? Ev , IDR , DZ
a)
હા
b)
ના
5.
પ્રદુષિત પાણીમાં ઉગાડેલા શાકભાજી અને ફ્ળો વગેરે ખાવાથી થતાં રોગો તારવો. AnA , HEC , DZ
a)
ક્ષય
b)
હાડકાના રોગો
c)
હ્રદય રોગ
d)
પેરાલિસિસ
Reset
