WorksheetsSS STD7A QZ 3/1 DEC 31
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
MLL "રાષ્ટ્રવાદ" એટ્લે શું ? Syn , IDR , PRZ (જવાબ લખીને મોકલો)
a)
હું મોકલીશ
b)
ના
2.
આધુનિક રાષ્ટ્રવાદનો સૌપ્રથમ ઉદ્ભવ ......... માં થયો હતો . An , ISF , DZ
a)
યુરોપ
b)
એશિયા
c)
આફ્રિકા
d)
ઓસ્ટ્રેલીયા
3.
MLL ભારતમાં રાષ્ટ્રવાદ ના ઉદભાવના કારણો દર્શાવતો ફ્લો ચાર્ટ બનાવો. Syn , HEC , PZ
a)
હું મોકલીશ
b)
ના
4.
....... મી સદીના મધ્ય ભાગ સુધીમાં લગભગ સમગ્ર ભારતમાં બ્રિટિશ સત્તા સ્થપાઈ ગઈ હતી. An , HEC , DZ
a)
17
b)
18
c)
19
d)
20
5.
ભારતમાં રાષ્ટ્રવાદના ઉદ્ભવ માટે આર્થિક કારણ કેવી રીતે જવાબદાર હતું ? સમજાવો. Ev , ISF , PZ (ફોટો મોકલો)
a)
હું મોકલીશ
b)
ના
100 %
