Font size
S
M
L
XL
Worksheetsએકમ-18
Total questions: 8
Worksheet time: 6mins
Name
Class
Date
1.
માનવીને કઈ સૌથી મહત્વની ભેટ મળી છે?
a)
જ્ઞાનની
b)
બુુુધ્ધીની
c)
સુખની
d)
આપેલ તમામ
2.
મોબાઇલ ફોન ના પ્રકાશના કારણે કોને નુકસાન થાય છે?
a)
આંખ
b)
હાથપગ
c)
ઊધને
d)
મગજને
3.
આજનુ સૌથી લોકપ્રિય દૃશ્ય-શ્રાવ્ય સંચાર-માધ્યમ કયુ છે?
a)
ટી.વી.
b)
સિિનેમા
c)
રેડિયો
d)
સ્સ્માર્ટફોન
4.
ભારત માં આઘુનિક ટપાલસેવા ની શરૂઆત ક્યારે થઈ હતી?
a)
1858માં
b)
ઈ.સ.1854
c)
ઈ.સ.1860
d)
ઈઈ.સ.1872
5.
માનવી કેવુ પ્રાણી છે?
a)
નૈતિક
b)
સામાજિક
c)
ધાર્મિક
d)
આપેલ તમામ
6.
પુસ્તકો (a) ભંડાર છે.
7.
શરૂઆત મા (a) ના સાધનો જ સંસારના સાધનો હતા.
8.
કૃત્રિમ ઉપગ્રહને (a) માં તરતો મુકવામાં આવે છે.
Reset
