NEW
Font size
Worksheets1. રાજપૂતયુગ : નવાં શાસકો અને રાજ્યો
Total questions: 11
Worksheet time: 6mins
' રાજપૂત ' શબ્દનો અર્થ શુ થાય છે?
રાજપુત્ર
રાજા
યુવરાજ
ઉપરોક્ત એક પણ નહિ
ઉત્તર ભારતમાં ક્યાં રાજાના અવસાન બાદ નાના - નાના રાજ્યો સ્વાતંત્ર થયા?
પુલકેશી બીજો
મિહિરભોજ
હર્ષવર્ધન
અશોકના
બૂંદેલખંડનું રાજ્ય પાછળથી ક્યાં નામે ઓળખાતું હતું?
જેજાકભુક્તિ
ઉજ્જયનિ
પ્રતિહારો
ચૌલુક્ય
માળવાના પરમારવંશના શાસકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી?
ભોજ
મૂંજ
કુમારપાળ
સિયક
આઠમી સદીમાં બંગાળમાં ક્યાં વંશનું શાસન હતું?
ચંદેલવંશનું
પરમારવંશનું
પાલવંશનું
પ્રતિહારોનું
રાણીની વાવ ક્યાં વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલ હતી?
ચાવડાવંશ
સોલંકીવંશ
વાઘેલાવંશ
મૈત્રકવંશ
પરમારવંશની સ્થાપના ક્યારે થઈ હતી?
ઈ. સ. 820
ઈ. સ. 720
ઈ. સ. પૂ.820
ઈ. સ. પૂ.720
ઈ. સ.1178ની આસપાસ શાહબુદ્દીન ઘોરીએ ગુજરાત પર આક્ર્મણ કર્યું ત્યારે કોનું શાસન હતું?
મૂળરાજ બીજો
સિદ્ધરાજ જયસિંહ
ભોજ
કુમારપાળ
રાજપૂતયુગમાં જમીન પરનો કર ક્યાં નામે ઓળખાતો હતો?
ભાગ
ઉપજ
વેરો
ઉપરોક્ત એકપણ નહિ
અમદાવાદની સ્થાપના કોણે કરી હતી?
વનરાજ ચાવડા
અહમદશાહ
શાહબુદ્દીન ઘોરી
મહમ્મદ ગઝની
માળવાના પરમારવંશના શાસકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી?
ભોજ
મૂંજ
કુમારપાળ
સિયક
