Worksheetsસામાજિક વિજ્ઞાન ધોરણ ૭
Total questions: 10
Worksheet time: 3mins
Name
Class
Date
1.
કબીર કઈ શાખાના સંત હતા?
a)
અલવાર
b)
નયના ર
c)
નિર્ગુણ
d)
એકેશ્વર
2.
જ્ઞાનેશ્વર ભગવદ ગીતા ઉપર લખેલ ટીકા કયા નામે ઓળખાય છે?
a)
બીજ ક
b)
જ્ઞાનેશ્વરી
c)
રામચરિતમાનસ
d)
વિનય પત્રિકા
3.
મહારાષ્ટ્રના કયા સંતના અભગો ખૂબ જ જાણીતા છે?
a)
જ્ઞાનેશ્વર
b)
વિઠોબા
c)
નામદેવ
d)
તુકારામ
4.
ભારતમાં સૂ ફી મત ફેલાવનાર કેટલી પરંપરા હતી?
a)
એક
b)
બે
c)
ત્રણ
d)
ચાર
5.
ગુજરાત રાજ્યનું પાટનગર કયું છે?
a)
ગાંધીનગર
b)
અમદાવાદ
c)
સુરત
d)
પાલનપુર
6.
ભારત દેશનું પાટનગર કયું છે?
a)
જયપુર
b)
દિલ્લી
c)
મુંબઈ
d)
અમદાવાદ
7.
ગુજરાતના હાલના મુખ્યમંત્રીનું નામ શું છે?
a)
શ્રી વિજયભાઈ રૂપાણી
b)
શ્રી નીતિનભાઈ પટેલ
c)
શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
d)
શ્રી પ્રદીપસિંહ જાડેજા
8.
ગુજરાતના હાલના શિક્ષણમંત્રી નું નામ શું છે?
a)
શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા
b)
શ્રી વિજયભાઈ રૂપાણી
c)
શ્રી નીતિનભાઈ પટેલ
d)
શ્રી પ્રદીપસિંહ જાડેજા
9.
દૂધસાગર ડેરી કયા જિલ્લામાં આવેલી છે?
a)
બનાસકાંઠા
b)
મહેસાણા
c)
પાટણ
d)
અમદાવાદ
10.
ગુજરાતની સૌથી મોટી. નદી કઈ છે?
a)
સાબરમતી
b)
નર્મદા
c)
બનાસ
d)
રૂપેણ
100 %
