Worksheetsચાલો ઇતિહાસ જાણીએ
Total questions: 11
Worksheet time: 6mins
હેમચંદ્રાચાર્ય લાઈબ્રેરી ક્યાં આવેલી છે?
અમદાવાદ
પાટણ
વડોદરા
સાણંદ
પંચમાર્ક ના સિક્કા કેટલા જૂના છે?
ઇસવીસન પૂર્વે દસમી સદી
ઇસવીસન પૂર્વે બારમી સદી
ઇસુની પાંચમી સદી
ઇસવીસન પૂર્વે પાંચમી સદી
આ કોનો શિલાલેખ છે?
ચંદ્રગુપ્ત મૌર્યનો
અશોકનો
સમુદ્રગુપ્તનો
બિંદુસાર નો
આ સિક્કાને શું કહેવામાં આવે છે?
એગમાર્ક
પંચમાર્ક
બિસ્માર્ક
સ્માર્ક
Archaeologist એટલે શું
પુરાતત્વ શાસ્ત્રી
ભૂસ્તરશાસ્ત્રી
ખગોળશાસ્ત્રી
ભાષાશાસ્ત્રી
આમાંથી કોણ ભારતમાં આવેલ વિદેશી મુસાફર નથી?
ફાહિયાન
યુએન સ્વાંગ
મેગ્સ્થેનિસ
પ્લુટો
ઇન્ડિયા શબ્દ ઈન્ડસ ઉતરી આવ્યો છે તેને સંસ્કૃત અનુવાદ શું થાય?
સિંધુ
ભૂમિ
ગંગા
નદી
દુનિયાની કાળગણના કોના જન્મ સાથે સંકળાયેલ છે?
ગૌતમ બુદ્ધ
મહાવીર સ્વામી
ઈસુ ખ્રિસ્ત
વિક્રમાદિત્ય
ઈસુ ખ્રિસ્ત ની જન્મ પછીના વર્ષો એટલે શું?
A.D.
B.C.
B.C.E
A.C.
Anno Domini એ કઈ ભાષાનો શબ્દ છે?
રશિયન
સ્પેનિશ
ગ્રીક
લેટિન
ઈસુ ખ્રિસ્ત ની જન્મ પછીના વર્ષો એટલે શું?
A.D.
B.C.
B.C.E
A.C.
