Worksheetsએકમ-7 ભકિતયુગ
Total questions: 10
Worksheet time: 5mins
ગુરૂ નાનક કઈ શાખાના સંત હતા?
અલવાર
નયનાર
નિર્ગુણ
એએકેશ્વર
અજમેરમા ચિશ્તી પરંપરા ની સ્થાપના કોણે કરી હતી?
કુતુબુદિન બખ્તિયાર
નિઝામુદ્દીન ઓલિયાએ
એહમદ ગંજબક્ષ
મમોઈનુદીન ચિશ્તીએ
ભક્તિ આંદોલનની શરૂઆત કોનાથી થઈ હતી?
રામાનંદથી
શંકરાચાર્યથી
રરામાનુજાચાર્ય
ચચૈતન્ય મહાપ્રભુથી
ભકિત અને સૂફી-આંદોલને શાનાં દ્વાર બધા માટે ખોલી નાખ્યાં હતાં?
ભકિતમાર્ગના
જ્ઞજ્ઞાનપ્રાપ્તિના
વેપાર-રોજગાર
આપેલ તમામ
રામચરિતમાનસ ગ્રંથની રચના કોણે કરી છે?
તતુલસીદાસ
શશંકરાચાર્ય
રામાનંદ
નનરસિંહ મહેતાએ
એકેશ્વર પરંપરાના મુખ્ય સંત કોણ હતા?
કબીર
રૈદાસ
ગુરૂનાનક
રામાનંદ
શીખોનો પવિત્ર ધર્મગ્રંથ કયો છે?
પ્રભાતિયા
ગુરૂ ગ્રંથસાહિબ
રરામચરિત માનસ
આપેલ તમામ
ગુજરાતી ભાષાના આદિકવિ કોણ છે?
કબીર
નનરસિંહ મહેતા
રરૈદાસ
મીરાંબાઈ
કબીર ના કવિતાસંગ્રહનું નામ શું છે?
બીજક
જનક
રામચરિત માનસ
એક પણ નહિ
ચૈતન્ય મહાપ્રભુ બંગાળમાં કયો મંત્ર ગુંજતો કર્યો હતો?
હરિબોલ
રામબોલ
ભકિતબોલ
એક પણ નહિ
