NEW
Font size
S
M
L
XL
WorksheetsSS STD7A QZ1/4 NOV 27
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
સ્વામી વિવેકનાંદ્જીનું મૂળ નામ ...... હતું. Com , ISF , PRZ
a)
સત્યેન્દ્ર્નાથ
b)
નરેન્દ્રનાથ
c)
ગોરખનાથ
d)
વિઠ્ઠલનાથ
2.
સ્વામી વિવેકાનંદજીના ગુરુ કોણ હતા ? COM , ISF , PRZ
a)
રામકૃષ્ણ પરમહંસજી
b)
શુક્રાચાર્ય
c)
સ્વામી દયાનંદ સરસ્વતીજી
d)
સવામી સચ્ચિદાનંદ
3.
MLL ઇ.સ. 1893 માં અખિલ વિશ્વ ધર્મ પરિષદ ક્યાં યોજાઇ હતી ? An , IDR , DZ
a)
અમેરિકાના શિકાગો માં
b)
ઈંગ્લેન્ડના શિકાગો માં
4.
MLL વિવેકાનંદજી એ યુરોપ, ઈજિપ્ત, ચીન, જાપાન વગેરે દેશોમાં પણ ભારતીય સંસ્કૃતિનો પ્રચાર કર્યો હતો - આ વિધાન સાથે તમે સહમત છો ? Ev , IDR , DZ
a)
હા
b)
ના
5.
MLL ટૂંક નોંધ લખો : "સ્વામી વિવેકાનંજીના જીવન અને કાર્યો. " SYN , OPF , PZ લખીને ફોટો મોકલો.
a)
હું મોકલીશ
b)
ના
Reset
