WorksheetsKanani student
Total questions: 20
Worksheet time: 10mins
ગુજરાતનું પાટનગર કયું છે
અમદાવાદ
ગાંધીનગર
વડોદરા
રાજકોટ
જંગલનો રાજા કોને કહેવાય છે
સિંહ
વાઘ
હાથી
હરણ
નીચેનામાંથી કોણ ઈંડા મુકતું નથી
કોયલ
ચકલી
ચામાચીડિયું
કાગડો
નીચેનામાંથી કોનો વજન સૌથી વધારે છે
પીછુ
કાગળ
પાણીનો ગ્લાસ
તમારું દફ્તર
નીચેનામાંથી કોણ કોણ શિકાર કરે છે
વાઘ
સિંહ
હરણ
હાથી
5+3+2+1=
15
13
12
11
35+15+50=
150
10
90
100
નીચેનામાંથી કયુ પક્ષી સફાઈ કામદાર તરીકે કામ કરે છે
ચકલી
કબુતર
ગીધ
પોપટ
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે
સફરજન રેડ કલર
બનાના યલો કલર
Cucuber ગ્રીન કલર
લેમન વાઈટ કલર
જંગલનો રાજા કોને કહેવાય છે
સિંહ
વાઘ
હાથી
હરણ
ધોરણ પાંચ માં કેટલા વિષયો ભણાવવામાં આવે છે
૪
૩
૫
2
ધોરણ ત્રણ માં કયો વિષય ભણાવવામાં આવતો નથી
ગણિત
આસપાસ
હિન્દી
ગુજરાતી
દ્વારકાધીશનું મંદિર એ કયા ભગવાનનું મંદિર છે
ગણેશ
શિવ
હનુમાન
રણછોડરાય
સોમનાથનું મંદિર કયા ભગવાનનું મંદિર છે
કૃષ્ણ
રામ
શિવ
હનુમાન
છ બિલાડી ના પગ કેટલા થાય
૧૮
૧૨
20
૨૪
તમારા પિતાના પિતા તમને શું થાય
નાના
કાકા
મામા
દાદા
આસપાસ વિષયમાં શું ભણાવવામાં આવતું નથી
સરવાળા
ખોરાક
પાણી
વાહન વ્યવહાર
100+20+10+200=
380
230
330
510
તમારા ગામનું નામ શું છે
ગોરાણા
રાવલ
નગડીયા
ડાંગરવડ
વિમાન ચલાવનાર ને શું કહે છે
ડ્રાઇવર
નાવિક
કેપ્ટન
પાયલોટ
