Worksheetsધોરણ-૩ મારી આસપાસ સેમેસ્ટર-૨ (ખરા -ખોટા)
Total questions: 25
Worksheet time: 13mins
બ્રેઇલ લિપી ઉપર આંગળી ફેરવી પડે છે
ખરું
ખોટું
લુઈઝ બ્રેઈલ અમેરિકાના હતા
ખરું
ખોટું
ચોખાના ભરડેલા કટકામાંથી થૂલી બને છે
ખરું
ખોટું
ઘી,ગોળ અને બાજરી ના લોટ માંથી શીરો બને છે
ખરું
ખોટું
માટી ખોદવા કાગડાને કોદાળી ની જરૂર પડી
ખરું
ખોટું
કોઠીબાએ કહ્યું, કાગડા ! આવી ગંદી ચાંચે મને ન ખવાય
ખરું
ખોટું
રાજસ્થાનના વિસ્તારોમાં ઘરની દીવાલો જાડી હોય છે
ખરું
ખોટું
શમીરા અમદાવાદની હતી
ખરું
ખોટું
આંતર દેશીય પત્રનો રંગ સફેદ હોય છે
ખરું
ખોટું
સાત તાળી બેસીને રમવાની રમત છે
ખરું
ખોટું
આકાશ ચલ્લી મદારીની રમત છે
ખરું
ખોટું
પોપટના ગળે કાંઠલો હોય છે
ખરું
ખોટું
બાજ પક્ષી બીજા પક્ષીઓનો શિકાર કરતું નથી
ખરું
ખોટું
ક્રિષ્ના અને કાવેરી તેની માતા સાથે રહે છે
ખરું
ખોટું
શતરંજ ની રમત બે વ્યક્તિ રમી શકે છે
ખરું
ખોટું
સરકાર રાજસ્થાનમાં ટ્રેન મારફત પાણી પહોંચાડે છે
ખરું
ખોટું
રાજસ્થાનમાં ભૂગર્ભ ટાંકા ઓછા છે
ખરું
ખોટું
પનિહારી કુવા ઉપર જોવા મળે છે
ખરું
ખોટું
નર્સ ટપાલ કચેરીમાં કામ કરે છે
ખરું
ખોટું
ઘાસ બાંધવાના વસ્ત્ર અને ચારિયુ કહેવાય
ખરું
ખોટું
રાત્રે પુરુષો મોટેભાગે લૂંગી પહેરે છે
ખરું
ખોટું
ઈંઢોણી ઘાસમાંથી બનતી નથી
ખરું
ખોટું
લાકડું આપણને વૃક્ષમાંથી મળે છે
ખરું
ખોટું
દૂધિયું તળાવ આણંદમાં આવેલું છે
ખરું
ખોટું
જિલ્લાના સમૂહથી રાજ્ય બને છે
ખરું
ખોટું
