NEW
Font size
WorksheetsMcq test
Total questions: 15
Worksheet time: 15mins
ઉતર ભારતમાં કયા રાજાના અવસાન બાદ નાનાં-નાનાં રાજ્ય સ્વતંત્ર થયાં?
પુલકેશી બીજાના
હર્ષવર્ધનના
મિહિરભોજના
અશોકના
બુંદેલખંડનું રાજ્ય પાછળથી ક્યા નામે ઓળખાયું હતું?
જેજાકભુકિત
ઉજજયની
પ્રતિહાર
ચૌલુકય
આઠમી સદીમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું?
ચંદેલવંશનું
પરમારવંશનું
પાલવંશનું
પ્રતિહારવંશનું
રાજપૂતોએ કેટલાં વર્ષ સુધી ભારતને વિદેશી આક્રમણોથી બચાવ્યો હતો?
200 વર્ષ
300 વર્ષ
400 વર્ષ
500 વર્ષ
કઈ સાલમાં દિલ્લીની ગાદી પર મુસ્લિમ શાસન સ્થપાયું?
ઈ. સ. 1182
ઈ. સ. 1188
ઈ. સ. 1191
ઈ. સ. 1192
માળવાના પરમાર વંશના શાસકોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી?
કુમારપાળ
ભોજ
સીયક
મુંજ
આ ચિત્ર ક્યા રાજાનું છે?
પુલકેશી બીજાનું
હર્ષવર્ધનનું
અશોકનું
મિહિરભોજનું
શાકંભરીમાં ચોહાણવંશની સ્થાપના કોણે કરી હતી?
ચંદ્રદેવે
અજયરાજે
વાસુદેવે
ગોપાલે
પલ્લવંશની રાજધાની કઈ હતી?
વરંગલ
દેવગિરિ
તાંજોર
કાંચીપુરમ
ઈ. સ. 756માં કઈ નદીના કિનારે અણહિલવાડ પાટણની સ્થાપના થઈ હતી?
કૃષ્ણા
કાવેરી
સરસ્વતી
નર્મદા
રાજપૂતયુગમાં જમીનની ઉપજનો કેટલામો ભાગ કર સ્વરુપે લેવામાં આવતો હતો?
સાતમો
પાંચમો
છઠ્ઠો
ચોથો
આપેલા ચિત્રોમાંથી પુલકેશી બીજાને ઓળખી કાઢો.
પૃથ્વીરાજ ચોહાણે કયા મેદાનમાં શિહાબુદીન ઘોરીને સજ્જડ પરાજય આપ્યો હતો?
પાણીપતના મેદાનમાં
હલદીઘાટીના મેદાનમાં
તરાઈના મેદાનમાં
પ્લાસીના મેદાનમાં
મહંમદ ગઝનીએ કઈ સાલમાં સોમનાથ મંદિર પર ચડાઈ કરી હતી?
ઈ. સ. 1025માં
ઈ. સ. 1010માં
ઈ. સ. 1015માં
ઈ. સ. 1028માં
ગુજરાતમાં મલાવ તળાવ ક્યાં આવેલું છે?
વિરમગામમાં
ધોળકામાં
પાટણમાં
સિદ્ધપુરમાં
