NEW
Font size
WorksheetsK.G Dholkiy schools K.B.C
Total questions: 15
Worksheet time: 3mins
ઉતર ભારતમાં ક્યા રાજાના અવસાન બાદ નાનાં-નાનાં રાજયો સ્વતંત્ર થયાં ?
પુલકેશી બીજાના
હર્ષવર્ધનના
મિહિરભોજના
અશોકના
પૃથ્વીસપાટીના ઉપલા સ્તરને શું કહે છે?
મેગ્મા
ભૂકવચ
ભુસ્તર
ભૂગર્ભ
કઈ વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો મળેલ છે?
રૂડા દેવી ની વાવને
દાદા હરિની વાવ ને
અડી કડીની વાવ ને
રાણીની વાવને
પૃથ્વીરાજ ચૌહાણે ક્યા મેદાનમાં શિહાબુદીન ઘોરીને સજજડ પરાજય આપ્યો હતો?
પાણીપતના મેદાનમાં
હલદી ઘાટીના મેદાનમાં
તરાઈના મેદાનમાં
પ્લાસીના મેદાનમાં
અનાજ પીસવા માટે કયા પથ્થરનો ઉપયોગ થાય છે?
ગ્રેફાઈટ
ગ્રેનાઇટ
આરસપહાણ
મેન્ટલ
ભૂકંપની આગાહી કરી શકાય છે
ખરું
ખોટું
ધારાનગરીમાં મહાશાળાની સ્થાપના ક્યા રાજા એ કરી હતી?
મુજે
સીયકે
ભોજે
કુમારપાળ
નીચેનામાંથી નદી નું કાર્ય કયું છે
પૂર્ણા મેદાન
રેતીના ઢૂવા
સામુદ્રી ગુફા
' યુ 'આકારની ખેણો
સાતમી સદીમાં ભારતમાં કઈ શક્તિ ઓનો ઉદય થયો હતો ?
લોકશાહી
સામંતશાહી
સામ્યવાદી
રાજાશાહી
રણપ્રદેશ ના ઘસારણ અને નિક્ષેપણ નું મુખ્ય પરિબળ ક્યુ છે
લોએસ
હિમ નદી
પવન
નદી
ક્યા વંશના શાસનકાળને ગુજરાતના રાજપુત શાસનનો સુવણૅયુગ કહેવામાં આવે છે?
ચોહાણ
વધેલા
ચાવડા
સોલંકી
ઇ.સ. 736માં સરસ્વતી નદીના કિનારે કોણે અનહિલવાડ પાટણ ની સ્થાપના કરી?
અનિલ ભાઈ ભરવાડ
કુમાર પાડે
મૂળરાજ સોલંકી
વનરાજ ચાવડાએ
ભૂગર્ભ અને ......કહેવામાં આવે છે
ખનીજો
સિલિકા
નિફે
મેગ્માં
રાજપૂત યુગમાં. મુખી કે સરપંચ ને ગ્રામ પંચાયત નો વડો કહેવામાઆવતો.
ખોટું
ખરું
પૃથ્વી ની ત્રિજ્યા કેટલી છે?
6371
6712
6328
8521
