wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

SS STD7A JANMASHTAMI HOME WORK

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

પૃથ્વી પર કુલ .............. આવરણો છે.

a)

3

b)

4

c)

5

d)

6

2.

પૃથ્વીનો ઉપરનો માટી અને ખડકો જેવા ઘન પદાર્થોનું બનેલું આવરણ એટ્લે ................. પણ કહી શકાય (એક થી વધુ વિકલ્પો પણ ટીક કરી શકાશે)

a)

ઘનાવરણ

b)

શિલાવરણ

c)

મૃદાવરણ

d)

ખડકાવરણ

3.

કોર્નવોલીસેના સમયમાં મહેસુલ ઉઘરાવવાનું અને ન્યાય આપવાનું કામ ........ને સોપવામાં આવ્યું. Com HEC PRZ

a)

કલેક્ટરો ,

b)

જજ ,

c)

સરપંચ ,

d)

ગામના મુખીને

4.

MLL ......... માં એવું ફરમાન બહાર પાડવામાં આવ્યું હતું કે દરેક હિન્દીએ .......ને સલામ ભરવી. Com RDC DZ

a)

આગરા,અંગ્રેજ ,

b)

મુંબઈ ,અંગ્રેજ ,

c)

અમદાવાદ ,અંગ્રેજ ,

d)

આગરા, જમીનદાર

5.

બંગાળ,બિહાર અને ઓરિસ્સાની ......... સત્તા મળવાથી અંગ્રેજોને પોતાની આવક વધારવાનું વિશાળ ક્ષેત્ર મળી ગયું. AN TC PRZ

a)

દીવાની

b)

ફોજદારી

c)

કાનૂની

d)

લોક્શાહીની

6.

MLL ભૂકંપ કેન્દ્ર પૃથ્વીની સપાટીની નીચે હોય છે -- આ વિધાન ખરું છે કે ખોટું ? EV , OPF , PRZ

a)

ખરું

b)

ખોટું

7.

ભારતના દરિયા કિનારાના વિસ્તારોમાં કેટલીક વાર .......... સર્જાય છે. COM , RDC , PRZ

a)

ચક્રવાત

b)

દાવાનળ

c)

ભૂકંપ

d)

દબાણ

8.

MLL અતિશય ભારે વરસાદ વાળા પ્રદેશોમાં ભૂસપાટી પરના ખડકો તૂટી પડે તેને ……….. કહેવાય. AN IDR PRZ

a)

ભૂસ્ખલન ,

b)

દાવાનળ , ,

c)

પૂર

d)

ત્સુનામી

9.

MLL દાવાનળ એટ્લે ............ માં લાગતી આગ. Com ISF DZ

answer choices

a)

જંગલ ,

b)

દરિયો ,

c)

ખુલ્લા મેદાન ,

d)

ખેતર

10.

MLL નદીમાં એકાએક આવતા ધસમસતા પાણીના પ્રવાહને ..... કહે છે. Com HEC PRZ

a)

પૂર ,

b)

ત્સુનામી ,

c)

વાવાઝોડું ,

d)

તોફાન

11.

MLL કોઈ નદી પરનો બંધ કે ડેમ તૂટી જાય તો પણ પૂર આવે - આ સાચું છે ? Ev RDC DZ

a)

હા

b)

ના

12.

ત્સુનામીના મોજાઓની લંબાઈ આશરે ........... કિમી જેટલી હોય છે. Ev OPF DZ

a)

700 થી 1600 ,

b)

200 થી 1600 ,

c)

700 થી 600 ,

d)

500 થી 600

13.

ત્સુનામીના મોજાઓને ................ પણ કહે છે. Com IDR DZ

a)

પ્રલયકારી મોજા ,

b)

આશીર્વાદરૂપ મોજા ,

c)

ભયાનક મોજા ,

d)

દરિયાઈ મોજા

14.

MLL જ્વાળામુખીના પ્રકારો કેટલા છે ? AN IDR DZ

a)

1

b)

2

c)

3

d)

4

15.

MLL ભૂ સપાટી ઉપર આવતા મેગમામાં રહેલા વાયુઓ ભારે વિસ્ફોટ સાથે લાવા, ખડકોના ટુકડા, રાખ વગેરે સાથે ઊંચે ઉછળે છે , જેને .......... કહેવામા આવે છે. AN IDR PRZ

a)

જ્વાળામુખી ,

b)

ત્સુનામી ,

c)

ભૂકંપ,

d)

દાવાનળ

16.

MO શું ભૂકંપ, ત્સુનામી, પૂર વગરે જેવા પ્રાકૃતિક પ્રકોપો ને થતાં રોકી શકાય ? Ev , HEC , PRZ

a)

હા

b)

ના

17.

નીચેનામાથી કયું કારણ ભૂકંપ માટેનું નથી ? Ev HEC PRZ

a)

જ્વાળામુખી જ્ન્ય ,

b)

વિભંગજ્ન્ય ,

c)

ભૂસંતુલનજ્ન્ય ,

d)

ત્સુનામીજન્ય

18.

MLL ભૂકંપ આલેખક યંત્રનું નામ ? Com IDR DZ

a)

સિસ્મોગ્રાફ ,

b)

ઓટોગ્રાફ ,

c)

એકસરે ,

d)

બાયોગ્રાફ

19.

બંધારણીય ઈલાજોના મૂળભૂત અધિકારને ભારતીય બંધારણનો આત્મા કહ્યો છે. - તે સાથે તમે સહમત છો ? EV OPF DZ

a)

હા

b)

ના

20.

MLL આપણાં દેશમાં દર ....... વર્ષે સામાન્ય ચૂંટણી યોજાય છે. Com TC PRZ

a)

2

b)

4

c)

5

d)

6