wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

સામાજિક વિજ્ઞાન

Total questions: 20

Worksheet time: 40mins

Name
Class
Date
1.

1 - ભારતની મધ્યકાલીન

સંસ્કૃતિની મહત્વની ઘટના કઈ છે?

a)

અસ્પૃશ્યતાનિવારણ

ચળવળ

b)

વ્યસનમુક્તિ

ચળવળ

c)

ભક્તિ

અને સૂફી ચળવળ

d)

રંગભેદ

નાબૂદ ચળવળ

2.

2 - આઠમી સદીમાં દક્ષિણ ભારતમાં કોણે ધાર્મિક

સુધારણાની પ્રવૃત્તિ શરૂ કરી હતી ?

a)

સમર્થ

ગુરુ રામદાસે

b)

રામાનુજાચાર્યે

c)

સંત

જ્ઞાનેશ્વરે

d)

શંકરાચાર્યે

3.

3 - ભક્તિ આંદોલનની શરૂઆત કોનાથી થઈ હતી?

a)

રામાનંદથી

b)

શંકરાચાર્યથી

c)

રામાનુજાચાર્યથી

d)

ચૈતન્ય

મહાપ્રભુથી

4.

4 - શંકરાચાર્યનું

જન્મસ્થળ કયું છે ?

a)

તલવંડી

b)

કાલડી

c)

પેરૂમલતૂર

d)

ચંપારણ્ય

5.

5 - શંકરાચાર્યના પિતાનું

નામ શું હતું ?

a)

હરિકૃષ્ણ

b)

રામગુરુ

c)

શિવગુરુ

d)

કેશવ

6.

6 - રામાનુજાચાર્યનું

જન્મસ્થળ કયું છે ?

a)

પેરૂમલતૂર

b)

કૃષ્ણગિરિ

c)

મલપ્પુરમ

d)

વિલ્લૂપુરમ

7.

7 - કયા સંતો વૈષ્ણવ હતા ?

a)

નિર્ગુણ

b)

નયનાર

c)

સગુણ

d)

અલવાર

8.

8 - કયા સંતોષ શૈવ હતા ?

a)

નયનાર

b)

અલવાર

c)

મનમાર

d)

તલયાર

9.

9 - ચૈતન્ય મહાપ્રભુએ

બંગાળમાં કયો મંત્ર ગુંજતો કર્યો હતો ?

a)

હરિબોલ

b)

ગોવિંદબોલ

c)

રામબોલ

d)

ભક્તિબોલ

10.

10 - એકેશ્વર પરંપરામાં

કયા સંત મુખ્ય હતા ?

a)

તુલસીદાસ

b)

જ્ઞાનેશ્વર

c)

કબીર

d)

ગુરુ

નાનક

11.

11 - કબીરના

કવિતાસંગ્રહનું નામ શું છે ?

a)

બીજક

b)

જનક

c)

તુકાન

d)

સાહિક

12.

12 - ' ગુરુ ગ્રંથસાહિબ '

નામનો કયા ધર્મનો પવિત્ર ગ્રંથ છે ?

a)

હિન્દુ

b)

બૌદ્ધ

c)

જૈન

d)

શીખ

13.

13 - શીખ ધર્મના સ્થાપક

કોણ હતા ?

a)

તુલસીદાસ

b)

ગુરુ

નાનક

c)

જયદેવ

d)

અલવાર

14.

14 - ' રામચરિતમાનસ '

ગ્રંથની રચના કોણે કરી છે ?

a)

તુલસીદાસે

b)

શંકરાચાર્યે

c)

રામાનંદે

d)

નરસિંહ

મહેતાએ

15.

15 - ગુજરાતી ભાષાના આદિકવિ કોણ છે ?

a)

દલપતરામ

b)

દયારામ

c)

નરસિંહ

મહેતા

d)

પ્રેમાનંદ

16.

16 - કયા સંતનાં પદો ' પ્રભાતિયાં ' તરીકે જાણીતાં છે ?

a)

મીરાંબાઈનાં

b)

એકનાથનાં

c)

જ્ઞાનેશ્વરનાં

d)

નરસિંહ

મહેતાનાં

17.

17 - જ્ઞાનેશ્વરે ભગવદગીતા

ઉપર લખેલ ટીકા કયા નામે ઓળખાય છે ?

a)

બીજક

b)

જ્ઞાનેશ્વરી

c)

રામચરિતમાનસ

d)

વિનાયકપત્રિકા

18.

18 - સમર્થ ગુરુ રામદાસ

કોના ગુરુ હતા ?

a)

રાજા

ભોજના

b)

કૃષ્ણ

દેવરાયના

c)

મહારાણા

પ્રતાપના

d)

છત્રપતિ

શિવાજીના

19.

19 - કયો શબ્દ ઇસ્લામના

ધાર્મિક વિચારોને વ્યક્ત કરે છે ?

a)

શેખ

b)

સૂફી

c)

ખ્વાજા

d)

મુરીદ

20.

20 - સૂફી આંદોલનમાં કઈ

પરંપરાઓ ખૂબ જ લોકપ્રિય બની હતી ?

a)

ચિશ્તી

અને કાદરી

b)

સુહરાવદી

અને કાદરી

c)

ચિશ્તી

અને સુહરાવદી

d)

કાદરી

અને નક્શબંદી