Font size
WorksheetsSs 6 unit 5
Total questions: 25
Worksheet time: 14mins
ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો હતો?
બોધીગયા
સારનાથ
કુશીનારા
કપિલ વસ્તુ
ગૌતમ બુદ્ધ કઈ જગ્યાએ નિર્વાણ પામ્યા હતા?
બોધીગયા
સારનાથ
કુશીનારા
કપિલ વસ્તુ
સિદ્ધાર્થ અને જ્ઞાન પ્રાપ્ત કઈ જગ્યાએ થયું હતું ?
બોધીગયા
સારનાથ
કુશીનારા
કપિલ વસ્તુ
મહાવીર સ્વામી કઈ જગ્યાએ નિર્વાણ પામ્યા હતા?
બોધીગયા
સારનાથ
કુશીનારા
પાવાપુરી
મહાવીર સ્વામી નો જન્મ ક્યાં થયો હતો ?
બોધીગયા
કુંડગ્રામ
કુશીનારા
કપિલ વસ્તુ
મહાવીર સ્વામીની માતાનું નામ શું હતું ?
ત્રિશલાદેવી
માયાદેવી
યશોદા
યશોધરા
સિદ્ધાર્થ નું પાલનપોષણ કોણે કર્યું હતુ
ત્રિશલાદેવી
માયાદેવી
યશોદા
મહા પ્રજાપતિ
વર્ધમાન ની પુત્રીનું નામ શું હતું?
ત્રિશલાદેવી
માયાદેવી
યશોદા
પ્રિયદર્શની
મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો હતો ?
પાલી
પ્રાકૃત અને અર્ધ માગધી
પ્રાકૃત અને પાલી
પાલી અને અર્ધ માગધી
ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી કઈ સદીમાં થઈ ગયા?
ઈસવીસન પૂર્વે ચોથી સદી
ઈસવીસન પૂર્વે પાંચમી સદી
ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદી
ઈસવીસન છઠ્ઠી સદી
ત્રિપિટક ગ્રંથો કયા ધર્મ સાથે જોડાયેલા છે ?
બૌદ્ધ
જૈન
હિન્દુ
શીખ
આગમ ગ્રંથો કયા ધર્મ સાથે જોડાયેલા છે ?
બૌદ્ધ
જૈન
હિન્દુ
શીખ
બુદ્ધ નો અર્થ શું થાય છે?
બળશાળી
જ્ઞાની
તોફાની
અજ્ઞાની
બુદ્ધિ આપેલા પ્રથમ ઉપદેશ ને શું કહેવાય છે?
પ્રવાસ્ય
નિર્વાણ
મહાભિનિષ્ક્રમણ
ધર્મચક્ર પ્રવર્તન
બૌદ્ધ ધર્મના ચાર સિદ્ધાંતો કયા નામથી ઓળખાય છે ?
સમ્યક દર્શન
નિર્વાણ
મહાભિનિષ્ક્રમણ
ધર્મચક્ર પ્રવર્તન
જૈન ધર્મના પ્રથમ તીર્થંકર કોણ હતા?
આદિનાથ
પાર્શ્વનાથ
મહાવીર સ્વામી
નેમીનાથ
જૈન ધર્મના ચોવીસમા તીર્થંકર કોણ હતા?
આદિનાથ
પાર્શ્વનાથ
મહાવીર સ્વામી
નેમીનાથ
લામા તરીકે જાણીતા સાધુઓ કયા ધર્મમાં જોવા મળે છે ?
બૌદ્ધ
જૈન
હિન્દુ
ઇસ્લામ
સિદ્ધાર્થના સારથી નું નામ ............હતું
શુદ્ધોધન
છન
વર્ધમાન
કંથક
સિદ્ધાર્થના પ્રિય ઘોડા નું નામ ............હતું
શુદ્ધોધન
છન
વર્ધમાન
કંથક
નીચેનામાંથી કયા કયા વ્રતો મહાવીર સ્વામી આપેલા હતા?
સત્ય
અહિંસા
અપરિગ્રહ
બ્રહ્મચર્ય
અસ્તેય
નીચેનામાંથી કઇ બાબતો બુદ્ધ સાથે જોડાયેલ છે ?
ઈશ્વર અને આત્માનો ઇનકાર.
કર્મકાંડ નો વિરોધ
ઊંચનીચના ભેદભાવનો વિરોધ
પાંચ વ્રતો આપ્યા
સત્ય અને અહિંસાનો ઉપદેશ
નીચેનામાંથી કઇ બાબતો મહાવીર સ્વામી સાથે જોડાયેલ છે ?
હિંસાનું સમર્થન
કર્મકાંડ અને યજ્ઞનો વિરોધ
સ્ત્રીઓને સમાન અધિકાર આપવાની વાત
પાંચ વ્રતો આપ્યા
સત્ય અને અહિંસાનો ઉપદેશ
પોતાના મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરેલ હોવાથી મહાવીર કયા નામે ઓળખાયા ?
બૌદ્ધ
વર્ધમાન
જિન
સિદ્ધાર્થ
નીચેનામાંથી કઈ જોડ મહાવીર સ્વામી માટે સાચી છે ?
પિતાનું નામ -સિદ્ધાર્થ
મોટાભાઈનું નામ - નંદીવર્ધન
પત્નીનું નામ - યશોધરા
માતાનું નામ - ત્રિશલાદેવી
પુત્રીનું નામ - પ્રિયદર્શની
