Worksheetsધોરણ - ૭ - મધ્યયુગીન શાસન વ્યવસ્થા અને સ્થાપત્ય
Total questions: 21
Worksheet time: 11mins
પાળિયાને શેનું પ્રતિક ગણવામાં આવે છે ?
વિરતાનું
બલિદાન
આઝાદીનું
શોર્યનું
કોની યાદમાં પાળિયા બનાવવામાં આવે છે ?
આઝાદીની
સજ્જનતાની
વીરોના બલીદાનની
અભિમાનની
મધ્યકાલીન ભારતમાં ગ્રામ સંસ્થાના વડાને શું કહેવામાં આવતું ?
મેયર
પંચ
મુખી અથવા સરપંચ
કલેકટર
રાજ્યની આવકનું મુખ્ય સાધન શું હતું ?
વેપારનો કર
જમીન મહેસુલ
યાત્રાધામનો કર
શિક્ષણ કર
મધ્યકાલીન સમયમાં કેટલો મહેસુલ વસુલવામાં આવતો હતો ?
ઉપજનો ચોથો ભાગ
ઉપજનો બારમો ભાગ
ઉપજનો બીજો ભાગ
ઉપજનો છઠ્ઠો ભાગ
જૈન આચાર્ય હેમચંદ્રાચાર્યે કયો વ્યાકરણગ્રંથ રચ્યો હતો ?
સિધ્ધહેમ શબ્દાનુશાસન
શિશુપાલ વધ
નૈષદ્યચરિત
કથાસાગર
' શિશુપાલ વધ ' નામનું મહાકાવ્ય કોને રચ્યું હતું ?
કવિ બાણભટ્ટ
કવિ કાલિદાસ
કવિ માદ્ય
કવિ નર્મદ
' કુમારપાળ ચરિત્ર ' કોણે લખ્યું હતું ?
કુમારપાળે
હેમચંદ્રાચાર્યે
કવિ માદ્યે
કવિ બાણે
' નૈષદ્યચરિત ' નામનું મહાકાવ્ય કોણે રચ્યું હતું ?
કવિ શ્રીહર્ષે
કવિ બાણે
કવિ કાલિદાસે
હેમચંદ્રાચાર્યે
ખજૂરાહોનું મંદિર કયા રાજ્યમાં આવેલું છે ?
ઉત્તર પ્રદેશ
ગુજરાત
મધ્ય પ્રદેશ
આંધ્ર પ્રદેશ
મોઢેરાનું સૂર્યમંદિર કયા રાજ્યમાં આવેલું છે ?
બિહાર
ગુજરાત
ઉત્તર પ્રદેશ
મહારાષ્ટ્ર
સોમનાથનું મંદિર લૂટવા કોણ આવ્યો હતો ?
શાહબુદ્દીન ઘોરી
કુતુબુદ્દીન ઐબિક
ઇલ્તુત્મિશ
મહંમદ ગઝની
મહંમદ ગઝની સોમનાથ મંદિર લુંટવા આવ્યો ત્યારે કોનું શાસન હતું ?
ભીમદેવ સોલંકી
મૂળરાજ સોલંકી
પૃથ્વીરાજ ચૌહાણ
સિધ્ધરાજ જયસિંહ
કોણાર્કમાં કયું મંદિર આવેલું છે ?
સૂર્યમંદિર
કૈલાસ મંદિર
મીનાક્ષી મંદિર
બૃહદેશ્વર મંદિર
કાશ્મીરમાં કયું મંદિર આવેલું છે ?
મીનાક્ષી મંદિર
વિરુપાક્ષનું મંદિર
માર્તંડ મંદિર
મહાબોધિ મંદિર
મદુરાઇમાં કયું પ્રસિધ્ધ મંદિર આવેલું છે ?
વીરુપાક્ષનું મંદિર
બૃહદેશ્વર મંદિર
ખજૂરાહોનું મંદિર
મીનાક્ષી મંદિર
દક્ષિણ ભારતના મંદિરના ઉંચા ભવ્ય પ્રવેશદ્વાર શા નામે ઓળખાય છે ?
ગઢ
કિલ્લા
ગોપુરમ
એકેય નહી
ગુજરાતના રાજા કુમારપાળની પસંદગી કોણે કરેલી હતી ?
તેના પિતાએ
તેના દાદાએ
મંત્રીમંડળે
લશ્કરે
દિલ્લીમાં ગુલામવંશનો પ્રથમ સુલતાન કોણ હતો ?
બલ્બન
કુત્બુદ્દીન ઐબક
ઈલ્તુત્મીસ
રઝિયા સુલતાન
ઇ.સ. ૧૦૦૦ થી ૧૦૭૫ દરમિયાન કયા રાજાએ ભારત ઉપર અનેક ચડાઈઓ કરી હતી ?
બલ્બન
મહંમદ ગઝની
રઝિયા સુલતાન
કુતુબુદ્દીન ઐબક
ગ્રામસભામાં ન્યાય અંગેનો ભાર કોના શિરે રહેતો ?
રાજાનો પ્રધાન
રાજા
ન્યાયાધીશ
ગામનો મુખી
