wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

સામાજિક વિજ્ઞાન ધોરણ ૭ દ્વિતીય સત્ર એકમ ૧ મધ્યયુગીન ગુજરાત

Total questions: 22

Worksheet time: 11mins

Name
Class
Date
1.

પાટણ શહેર ક્યાં પ્રકારની સાડી માટે પ્રખ્યાત છે ?

a)

બાંધણી

b)

કાંજીવરમ

c)

પટોળું

d)

બનારસી

2.

પંચાસરમાં ક્યાં વંશના શાસકો રાજ્ય કરતા હતા ?

a)

ચાવડા

b)

વાઘેલા

c)

સોલંકી

d)

પ્રતિહાર

3.

વનરાજ ચાવડાએ કઈ નદી ઉપર નવું નગર વસાવ્યું ?

a)

સરસ્વતી

b)

ખારી

c)

રૂપેણ

d)

બનાસ

4.

ચાવડા વંશ પછી ગુજરાતની રાજસતા ક્યાં વંશના શાસકોએ સંભાળી?

a)

વાઘેલા

b)

સોલંકી

c)

રાઠોડ

d)

ચૌહાણ

5.

ક્યાં રાજાના સમયમાં કલીકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય થઈ ગયા ?

a)

કુમારપાળ

b)

સિદ્ધરાજજયસિંહ

c)

ભીમદેવ સોલંકી

d)

મુળરાજસોલંકી

6.

ક્યાં રાજાના સમયમાં અણહીલવાડ પાટણ વિદ્યાનુંધામ બન્યું હતું?

a)

સિદ્ધરાજજયસિંહના

b)

કુમારપાળના

c)

અજયપાલના

d)

મુળરાજરાજ સોલંકીના

7.

ક્યાં રાજાના શાસનમાં ગુજરાતની સમૃદ્ધિ ટોચ પર હતી ?

a)

અજયપાલના

b)

ભીમદેવસોલંકીના

c)

સિદ્ધરાજ જયસિંહના

d)

કુમારપાળના

8.

સોલંકી વંશના કેટલા શાસકો રાજ્ય સિહાસન ત્યજી મુગટધારીમાંથી કંથાઘારી બન્યા હતા?

a)

સાત

b)

ચાર

c)

પાંચ

d)

9.

ગુજરાતમાં રાણીની વાવ ક્યાં આવેલી છે?

a)

વડનગરમાં

b)

પાટણમાં

c)

જૂનાગઢમાં

d)

વડોદરામાં

10.

રાણીની વાવનું બાંધકામ કોણે કરાવ્યું હતું?

a)

રાણી ભાનુમતીએ

b)

રાજમાતા મીનળદેવીએ

c)

રાણી ઉદયમતી એ

d)

રાણી નયકીદેવીએ

11.

રાણીની વાવ કેટલા માળની છે?

a)

સાત

b)

નવ

c)

d)

પાંચ

12.

કોના કહેવાથી ધોળકામાં મલાવ તળાવ અને વિરમગામમાં મુનસર તળાવ બાંધવામાં આવ્યા હતા?

a)

રાણી ઉદયમતીના

b)

રાજમાતા મીનળદેવીના

c)

રાણી રૂપમતીના

d)

સિદ્ધરાજજયસિહના

13.

ગુજરાતમાં સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલું છે?

a)

પાટણમાં

b)

જૂનાગઢમાં

c)

અમદાવાદમાં

d)

વડનગરમાં

14.

ઈ.સ. ૧૧૭૮ માં શાહબુદ્દીનઘોરીને કોણે હરાવ્યો હતો?

a)

ભીમદેવસોલંકીએ

b)

સિદ્ધરાજ જયસિહે

c)

રાણી ઉદયમતીએ

d)

રાણી નયકીદેવીએ

15.

અમદાવાદ શહેર કોણે વસાવ્યું હતું?

a)

મહમદ બેગડાએ

b)

શહેનશાહ શાહઆલમેં

c)

સુલતાન કુત્બુદીને

d)

સુલતાન અહમદશાહે

16.

સોલંકી યુગના રાજતંત્રના વહીવટી વિભાગોમાં સૌથી મોટો વિભાગ ક્યાં નામે ઓળખાતો હતો?

a)

વિશ

b)

પંથક

c)

મંડલ

d)

જન

17.

સોલંકી યુગમાં ગુજરાતમાં સોમનાથ પાટણ ક્યાં ધર્મનું પ્રખ્યાત ધામ ગણાતું હતું?

a)

શૈવ

b)

જૈન

c)

વૈષ્ણવ

d)

સ્વામિનારાયણ

18.

સોલંકીયુગમાં ગુજરાતમાં વૈષ્ણવધર્મનું સુપ્રસિદ્ધ ધામ કયું હતું?

a)

અંબાજી

b)

સોમનાથ

c)

પાટણ

d)

દ્વારકા

19.

ગુજરાતમાં સૂર્યમંદિર ક્યાં સ્થળે આવેલું છે?

a)

પાટણ

b)

જૂનાગઢ

c)

વડનગર

d)

મોઢેરા

20.

વીમલવસિહ મંદિર ક્યાં સ્થળે આવેલુ છે?

a)

આબુ

b)

અંબાજી

c)

પાલીતાણા

d)

જૂનાગઢ

21.

ગુજરાતમાં સુપ્રસિદ્ધ કીર્તિતોરણ ક્યાં સ્થળે આવેલું છે?

a)

પાલીતાણા

b)

મહેસાણા

c)

વડનગર

d)

ગાંધીનગર

22.

મધ્યયુગમા ગુજરાતમાં રાજપૂત વંશના શાસકોએ કેટલા વર્ષ સુધી શાસન કર્યું?

a)

૪૫૦

b)

૫૫૦

c)

૬૫૦

d)

૭૫૦