Font size
Worksheetsપ્રકરણ : 3 ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય
Total questions: 20
Worksheet time: 20mins
ગુજરાતનાં ....... ખાતે સૂર્ય મંદિર આવેલું છે.
મોઢેરા
વડનગર
ખેરાલુ
વિજાપુર
સ્તંભાલેખો કઈ લિપિમાં કોતરાયેલો છે ?
હિન્દી
બ્રાહ્મી
ઉર્દુ
ઉડીયા
અમદાવાદમાં ત્રણ દરવાજા ની નજીક કઈ મસ્જિદ આવેલી છે?
જામા મસ્જિદ
જુમ્મા મસ્જિદ
સિપ્રીની મસ્જિદ
મસ્જિદેનગિના
મોહેં-જો-દડોનો અર્થ ........ એવો થાય છે.
ઈશ્વર નો ટેકરો
મરેલાનો ટેકરો
દરબાર ગઢ
પિરામિડ
બ્રૂહદેશ્વર મંદિર નું બાંધકામ કયા રાજવીએ કરાવ્યું હતું?
રાજરાજ પ્રથમ
ભીમદેવ-પ્રથમ
સમ્રાટ કૃષ્દેવરાય
નૃસિંહવરમૅન-પ્રથમ
બૌદ્ધ ધર્મ ની સ્થાપત્ય કલા ક્ષેત્રે જે સ્થાપત્યોની ભેટ આપી, તેમાં એકનો સમાવેશ થતો નથી.
ગૂફાવિહારો
ચૈત્યો
ગોળ ગુંબજો
સ્તૂપો
સંસ્કૃત ભાષા માં સ્થાપત્ય માટે બીજો કયો શબ્દ વપરાય છે?
વાસ્તૂ
કોતરણી
મંદિર
ખંડેર
લોથલમાં વહાણ લાંગરવા માટે શું બાંધવામાં આવતું હતું ?
ખીલો
થાંભલો
ધક્કો
જાળી
દાદા હરિની વાવ : અમદાવાદ ; રાણીની વાવ : ......... .
સિધ્ધપુર
પાટણ
વડનગર
ધોળકા
ગૂપ્તકાલીન શિલ્પ કલાના નમૂનાઓ માં એકનો સમાવેશ થતો નથી.
અમરાવતીનો સ્તૂપ
મથુરાની મહાવીર સ્વામીની પ્રતિમા
સારનાથની બુદ્ધ પ્રતિમા ઓ
વિષ્ણુ ના વરાહસ્વરૂપની પ્રતિમા
મોહે-જો- દડોની નગરરચના માટે એક વિધાન સંલગ્ન છે.
સમગ્ર નગરની ફરતે દીવાલની રચના કરવામાં આવી હતી.
શ્રીમંતો ના મકાનો એક માળ અને બે કે ત્રણ ઓરડાવાળાં હતાં.
મકાનોના દરવાજાઓ જાહેર રસ્તાઓ તરફ પડતાં હતાં.
મકાનો માં હવા-ઉજાસ માટે બારી -બારણાની વ્યવસ્થા ન હતી.
કાંચી ખાતે મીનાક્ષી મંદિર આવેલું છે.
ખરું
ખોટું
માઉન્ટ આબુ ના દેલવાડા રાજસ્થાન માં આવેલા છે.
ખરું
ખોટું
સૂર્ય મંદિર- મોઢેરા કાળા પેગોડા ના નામે ઓળખાય છે
ખરું
ખોટું
સૂર્ય મંદિર મોઢેરા નું નકશીકામ ઈરાની શૈલી માં થયેલું છે.
ખરું
ખોટું
સહસ્રલિંગ તળાવ વિરમગામ માં આવેલું છે.
ખરું
ખોટું
અજંતા ની ચિત્રકલાનો પ્રાણ ભગવાન બુદ્ધ છે.
ખરું
ખોટું
રુદ્રમહાલય સિદ્ધપુરમાં આવેલો છે.
ખરું
ખોટું
સંસ્કૃત ભાષા માં સ્થાપત્ય માટે ગોપૂરમ શબ્દ વપરાય છે.
ખરું
ખોટું
સ્થાપત્ય કલા માં સ્થપતિ નું કૌશલ્ય પ્રયોજાય છે.
ખરું
ખોટું
