Font size
WorksheetsSS CH1 STD10 QZ 1
Total questions: 20
Worksheet time: 10mins
માનવસમાજની અદ્વિતીય લાક્ષણીકતા કઇ છે ?
આહાર અને નિંદ્રારા
સંસ્કૃતિ અને સભ્યતા
પોશાક અને ખોરાક
ધર્મ અને કલા
સાંસ્કૃતિક વારસામાં કઇ બાબતોનો સમાવેશ થાય છે ?
જંગલ, ઋતુઓ વગેરે
તળાવો, સરોવરો વગેરે
પહાડો,સાગરો વગેરે
ઇમારતો,શિલાલેખો વગેરે
નીચે પૈકી કઇ ચિકિત્સા પદ્ધતિ પ્રકૃતિ આધારિત નથી ?
યુનાની
આયુર્વેદ
એલોપેથી
નેચરોપેથી
નીચેના પૈકી ક્યું વિધાન ખોટું છે. તે જણાવો
ભારત અનેક વિચારધારનું સંગમ તિર્થ છે
ભારતનો વારસો સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ છે
ભારતની પ્રજાએ સર્વ જીવો પ્રત્યે સમભાવ કેળવ્યો છે
વારસો એ આપણને લોકોની ભેટ છે
ભારતીય સંસ્કૃતિનું મુખ્ય ધ્યેય
માત્ર ભૌતિકવાદી ર્દષ્ટિબિંદુ દર્શાવનાર હતુ
માત્ર આદર્શગામી હતી
માત્ર કલા-કારીગરીના શિખરો સર કરવાનું હતું
ધર્મ,અર્થ,કામ અને મોક્ષ હતું
પેઢી દર પેઢી જે કાંઇ જીવનમાં મળે તેને શું કહેવાય ?
જાગીર
વૈભવ
વારસો
જ્ઞાન
ભારત અતિ પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે : વિધાન ખરું છે કે ખોટું ?
ખરું
ખોટું
સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે ભારતવર્ષ આવેલ છે' - એમ કયા પુરાણમાં કહેવાયું છે ?
ગરુડ પુરાણમાં
વિષ્ણુ પુરાણમાં
શિવ પુરાણમાં
ભાગવત પુરાણમાં
ભારતની કેટલી દિશાઓમાં સમુદ્ર છે ?
2
3
4
ભારતમાં આવેલી વિદેશીન પ્રજાઓનું શું થયું ?
ભારતને લૂંટીને પરત ચાલી ગઈ
વેપારમાં નુકશાન કરીને ચાલી ગઈ
ભારતમાં સ્થાયી થઈને ભારતીય સંસ્કૃતિના મહાનદમાં ભળી ગઈ
ભારત વિસ્તારમાં વિશ્વમાં કેટલામાં ક્રમે છે ?
2
4
5
7
ભારત વસ્તીમાં વિશ્વમાં કેટલામાં ક્રમે છે ?
2
4
5
7
ભારતની સંસ્કૃતિમાથી સત, ચિત્ત, અને ............ નો અનુભવ થાય છે.
આનંદ
દુખ
મુક્તિ
આરામ
ભારતના કયા મૂલયોનો આજે સમગ્ર વિશ્વમાં સ્વીકાર અને પ્રસંશા થાય છે ?
અહિંસા અને શાંતિ
હિંસા અને લડાઈ
સમૃદ્ધિ અને વેપાર
જીવન જીવવાની રીત' એટ્લે ? .....
વારસો
સંસ્કૃતિ
રિવાજ
સંસ્કૃતિ એટ્લે માનવ મનનું ખેડાણ - આ વિધાન ખરું છે કે ખોટું ?
ખરું
ખોટું
"હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસનો મને ........ છે" - યોગ્ય શબ્દ પસંદ કરો.
ખેદ
ફરિયાદ
ગર્વ
અભિમાન
ભારતના વારસાને કેટલા વિભાગોમાં વહેચીને સમજી શકાય ?
1
2
3
4
કારીગરો, કલાકારો, વૈજ્ઞાનિકો .. વગેરેનો સમાવેશ વારસાના ઘડનારાઓમાં થાય છે ?
હા
ના
ભારતવર્ષ માટે નીચેનામાંથી કયું નામ નથી યોજવામાં આવ્યું ?
જંબુદ્વીપ
આર્યાવર્ત
ભરતખંડ
લક્ષદ્વીપ
