Worksheetsગુજરાત અને ગુજરાતી
Total questions: 25
Worksheet time: 8mins
Name
Class
Date
1.
કયો શબ્દ સમાંનાર્થીમાં નથી તે જણાવો
a)
ખરાબ થવું
b)
બગાડવું
c)
વણસવું
d)
વખોડવું
2.
ગીરનાર ની લીલી પરિક્રમા કયા મહિનામાં શરુ થાય છે?
a)
કારતક
b)
માગશર
c)
આશો
d)
શ્રાવણ
3.
હાટકેશ્વર મહાદેવનું પ્રસિદ્ધ શિવાલય ક્યાં આવેલું છે?
a)
સોમનાથ
b)
ડાકોર
c)
વિશનગર
d)
વડનગર
4.
રાધા અને શ્યામ પરમ દિવસે રવિવારે મળવાના છે તો ગઈ કાલે કયો વાર હતો ?
a)
સોમવાર
b)
મંગળવાર
c)
બુધવાર
d)
ગુરુવાર
5.
દિવ્યભાષ્કર સમાચાર પત્ર માં કળશ પૂર્તિ કયા વારે પ્રસિદ્ધ થાય છે?
a)
સોમવારે
b)
મંગળવારે
c)
ગુરુવારે
d)
રવિવારે
e)
આમાંથી એક પણ દિવસ નહિ
6.
સોય નું નાકું કોની કૃતિ છે?
a)
જ્યોતીન્દ્ર દવે
b)
જયંતી ગોહિલ
c)
જયંતી દલાલ
d)
બ. ક. ઠાકોર
7.
અખો નાટક ના લેખક?
a)
ગુણવંત આચાર્ય
b)
ચંદ્રવદન મહેતા
c)
ઉમાશંકર જોશી
d)
હરીન્દ્ર દવે
8.
કયો વિરોધી શબ્દ ખોટો છે?
a)
સનાથ x અનાથ
b)
કુકર્મી x સુકર્મી
c)
સ્વજાતી x પરજાતી
d)
જલ x તોય
9.
હરફ શબ્દ નો તળપદો શબ્દ જણાવો
a)
શબ્દ
b)
જલ્દી
c)
એકએક
d)
તીવ્ર
10.
"વગર તૈયારી એ કવિતા રચનાર" શબ્દસમૂહ માટે એક શબ્દ આપો
a)
કાલ્પનિક
b)
બુદ્ધિજીવી
c)
શીગ્રકવી
d)
જ્યાદા
11.
"પચાસ વર્ષ પૂર્ણ કરી એકાવનમાં વર્ષમાં પ્રવેશ કરવો " શબ્દસમૂહ માટે એક શબ્દ આપો
a)
વનપ્રવેશ
b)
એકવ્ન્યપ્રવેશ
c)
પ્રવેશોત્સવ
d)
એક પણ નહિ
12.
કાન ફૂંકવા એટલે?
a)
વાતમાં લક્ષ ન આપવું
b)
ગુપસુપ વાત કરવી
c)
હિંમત બતાવવી
d)
કાન ભંભેરણી કરવી
13.
સોમનાથ નું મંદિર કયા જીલ્લામાં આવેલ છે ?
a)
દેવભૂમિ દ્વારકા
b)
જુનાગઢ
c)
રાજકોટ
d)
ગીર સોમનાથ
14.
પવિત્ર નારાયણ સરોવર કયા જીલ્લામાં આવેલ છે?
a)
કચ્છ
b)
સુરેન્દ્રનગર
c)
ભાવનગર
d)
વડોદરા
15.
નાટક ના નાના સ્વરૂપ ને ગુજરાતી ભાષામાં કયા નામથી ઓળખવામાં આવે છે?
a)
એકાંકી
b)
નવલિકા
c)
ખંડકાવ્ય
d)
સોનેટ
16.
ઇંધણા વીણવા ગઈતી મારી સૈયર ગીત ના કવિ કોણ છે?
a)
રાજેન્દ્ર શાહ
b)
ઝવેરચંદ મેઘાણી
c)
રઘુવીર ચૌધરી
d)
પન્નાલાલ પટેલ
17.
જ્યોતીન્દ્ર દવે નું ઉપનામ શું હતું?
a)
સુંદરી
b)
કાન્ત
c)
અવળવાણીયા
d)
શાયર
18.
અંધેરી નગરી કાવ્ય ના કવિ કોણ છે?
a)
દલપતરામ
b)
ન્હાનાલાલ
c)
રઘુવીર ચૌધરી
d)
નર્મદ
19.
તારી આંખ નો અફીણી ગીત ના કવિ કોણ છે?
a)
બાલાભાઈ વી. દેસાઈ
b)
વિનોદ ભટ્ટ
c)
પન્નાલાલ પટેલ
d)
વેણીભાઈ પુરોહિત
20.
લોહી ની સગાઇ નવલકથા ના લેખક કોણ છે?
a)
ઈશ્વર પેટલીકર
b)
વેણીભાઈ પુરોહિત
c)
બાલાભાઈ દેસાઈ
d)
ન્હાનાલાલ
21.
આરસ ની ખાણ ગુજરાત માં કયા સ્થળે છે?
a)
ચોટીલા
b)
અંબાજી
c)
બોટાદ
d)
ભુજ
22.
મહેલો નું શહેર કયું કહેવાય છે?
a)
વડોદરા
b)
મોરબી
c)
જુનાગઢ
d)
અમદાવાદ
23.
હમીર સરોવર ક્યાં આવેલું છે?
a)
પાટણ
b)
મહેસાણા
c)
ભુજ
d)
ભાવનગર
24.
"ક્ષુધા" નો સમાનાર્થી શબ્દ ?
a)
નાનપ
b)
ભૂખ
c)
તુચ્છ
d)
હંસ
25.
આહાર લેવાનું બંધ કરવું શબ્દ સમૂહ માટે એક શબ્દ
a)
ઉપવાસ
b)
નાકોડા
c)
અનશન
d)
ત્રણેય
100 %
