wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

વિજ્ઞાન ધોરણ 7 ઉષ્મા

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

તાપમાન માપવા માટેનું સાધન નીચેનામાંથી કયું છે

a)

હાઇડ્રોમીટર

b)

વોલ્ટમીટર

c)

થર્મોમીટર

d)

બેરોમીટર

2.

શરીરનું તાપમાન માપવા માટે નીચેનામાંથી કયું થર્મોમીટર ઉપયોગી નથી

a)

ક્લિનિકલ થર્મોમીટર

b)

લેબોરેટરી થર્મોમીટર

c)

તબીબી થર્મોમીટર

d)

ડોક્ટરનું થર્મોમીટર

3.

ક્લિનિકલ થર્મોમીટરની રેન્જ શું છે

a)

35 અંશ સેલ્સિયસથી 45 સેલ્સિયસ

b)

30 અંશ સેલ્સિયસથી 40 અંશ સેલ્સિયસ

c)

32 અંશ સેલ્સિયસ થી 45 અંશ સેલ્સિયસ

d)

35 અંશ સેલ્સિયસથી 42 અંશ સેલ્સિયસ

4.

થર્મોમીટરમાં માપન કરવા માટે કઈ ધાતુ નો ઉપયોગ કરવામાં આવે છે

a)

બ્રોમીન

b)

આયોડિન

c)

મરક્યુરી

d)

નિકલ

5.

ઉકળતા દૂધનું તાપમાન માપવા માટે નીચેનામાંથી કયું થર્મોમીટર ઉપયોગી બનશે

a)

ક્લિનિકલ થર્મોમીટર

b)

લેબોરેટરી થરમોમીટર

c)

ઉપરના બંને

d)

એક પણ નહીં

6.

સામાન્ય રીતે માનવ શરીરનું તાપમાન કેટલું હોય છે

a)

૪૦

b)

૪૨

c)

૩૫

d)

૩૭

7.

થર્મોમીટર નું વાંચન કરતી વખતે નીચેનામાંથી કઈ બાબત ધ્યાન રાખવી જોઈએ

a)

એન્ટિસેપ્ટિક દ્રાવણ થી ધોવું જોઈએ

b)

થર્મોમીટર ને બલ્બ થી પકડવું ન જોઈએ

c)

દ્રષ્ટિના સમાંતર પારા નું લેવલ રાખવું જોઈએ

d)

ઉપરના તમામ

8.

શરીરનું તાપમાન માપવા માટે નીચેનામાંથી કયું થર્મોમીટર ઉપયોગી નથી

a)

ક્લિનિકલ થર્મોમીટર

b)

લેબોરેટરી થર્મોમીટર

c)

તબીબી થર્મોમીટર

d)

ડોક્ટરનું થર્મોમીટર

9.

લેબોરેટરી થરમોમીટર લઘુતમ કેટલું તાપમાન માપી શકે છે

a)

-10 અંશ

b)

-15 અંશ

c)

-20 અંશ

d)

-17 અંશ

10.

ઘન પદાર્થ માં ઉષ્મા નું પ્રસરણ કઈ રીતે થાય છે

a)

ઉષ્માવહન

b)

ઉષ્માનયન

c)

ઉષ્મા વિકિરણ

d)

ઉપરના તમામ

11.

ઠંડુ દૂધ ગેસ ઉપર મુકતા ગરમ થાય છે તે ઉષ્મા પ્રસરણ ની કઈ રીતે દર્શાવે છે

a)

ઉષ્માવહન

b)

ઉષ્માનયન

c)

ઉષ્મા વિકિરણ

d)

એક વધુ પણ નહીં

12.

ઉષ્મા પ્રસરણ ની કઈ રીત માં માધ્યમની જરૂર પડતી નથી

a)

ઉષ્માવહન

b)

ઉષ્માનયન

c)

ઉષ્મા વિકિરણ

d)

ઉપરના તમામ

13.

નીચેનામાંથી કયા પદાર્થો ઉષ્માના મંદવાહક કે અવાહક છે

a)

એલ્યુમિનિયમ

b)

લોખંડ

c)

પ્લાસ્ટિક

d)

તાંબુ

14.

આપેલ પદાર્થો પૈકી કયો પદાર્થ ઉષ્માના સુવાહક છે

a)

લાકડુ

b)

તાંબુ

c)

પ્લાસ્ટિક

d)

એક પણ નહીં

15.

દિવસ દરમિયાન સમુદ્ર પરથી હવા જમીન તરફ ધસી આવે છે આ ધસી આવતી હવાને શું કહેવામાં આવે છે

a)

ભૂ લહેર

b)

દરિયાઈ લહેર

c)

ઉપરના બંને

d)

એક પણ નહીં

16.

ભૂ લહેર ક્યારે આવે છે

a)

સવારે

b)

બપોરના સમયે

c)

રાત્રિના સમયે

d)

ઉપરના તમામ

17.

તાપમાન નું માપન કયા એકમમાં કરવામાં આવે છે

a)

મિલીલીટર

b)

સેલ્સિયસ

c)

કિલોગ્રામ

d)

ગેલન

18.

30 અંશ સેલ્સિયસ વાળા ગરમ પાણીમાં 50 અંશ સેલ્સિયસ વાળુ ગરમ પાણી નાખતા બનતા મિશ્રણનું તાપમાન શું હશે

a)

30 અંશ સેલ્સિયસ

b)

50 અંશ સેલ્સિયસ

c)

80 અંશ સેલ્સિયસ

d)

30 અંશ અને 50 અંશ સેલ્સિયસ ની વચ્ચે

19.

40 અંશ સેલ્સિયસવાળા ગરમ પાણીમાં 40 અંશ સેલ્સિયસ વાળો ગરમ ગોળો ડૂબાડતા કઈ પ્રક્રિયા થશે

a)

ઉષ્મા ગોળાથી પાણી તરફ વહે છે

b)

ઉષ્મા પાણીથી ગોળા તરફ વહે છે

c)

ઉષ્મા પાણી થી ગોળા તરફ કે ગોળા થી પાણી તરફ વહેશે નહીં

d)

પાણી અને ગોળો બંનેનું તાપમાન વધશે

20.

રસોઈ માટે વપરાતી સ્ટેનલેસ સ્ટીલની કડાઈના તળિયે તાંબાનુ સ્તર લગાડેલું હોય છે તેનું કારણ.........

a)

તળિયા ને વધુ મજબૂતાઈ આપે છે.

b)

તાંબાને સાફ કરવું સરળ બને છે.

c)

સ્ટેનલેસ સ્ટીલ કરતા તાંબુ ઉષ્માનું વધુ સુવાહક છે.

d)

કડાઈ રંગીન દેખાઇ આવે એ માટે.