wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

7th 10 શ્વસન

Total questions: 16

Worksheet time: 8mins

Name
Class
Date
1.

વંદા માં હવા..........દ્વારા અંદર જાય છે

a)

ફેફસાં

b)

ઝાલર

c)

શ્વસન છિદ્રો

d)

ચામડી

2.

ભારે કસરત કર્યા બાદ પગના સ્નાયુઓ ખેંચાઈ જાય છે કારણકે તેમાં ...........ભરાઈ જાય છે

a)

આલ્કોહોલ

b)

લેક્ટિક એસિડ

c)

પાણી

d)

કાર્બન ડાયોક્સાઇડ

3.

આરામદાયક સ્થિતિમાં તંદુરસ્ત વ્યક્તિ નો શ્વસન દર કેટલો હોય છે?

a)

9-12

b)

15-18

c)

21-24

d)

30-33

4.

ઉચ્છવાસ દરમિયાન પાંસળીઓ......

a)

ઉપર તરફ જાય છે

b)

નીચે તરફ જાય છે

c)

બહાર તરફ આવે છે

d)

કોઇ હલનચલન થતું નથી

5.

ભારે કસરત દરમિયાન વ્યક્તિનો શ્વસન દર ઘટે છે

a)

સાચું

b)

ખોટું

6.

વનસ્પતિ માત્ર દિવસ દરમિયાન પ્રકાશ સંશ્લેષણ ની પ્રક્રિયા કરે છે અને માત્ર રાત્રી દરમિયાન જ શ્વસન કરે છે

a)

સાચું

b)

ખોટું

7.

દેડકામાં ફેફસા અને ત્વચા દ્વારા શ્વસન થાય છે

a)

સાચું

b)

ખોટુ

8.

માછલીમાં શ્વસન માટે ચુઈ આવેલ હોય છે

a)

સાચું

b)

ખોટુ

9.

શ્વાસ દરમિયાન ઉદરગુહા નું કદ વધે છે

a)

સાચું

b)

ખોટુ

10.

કોષોમાં ઓક્સિજન ની મદદથી ગ્લુકોઝનું વિઘટન થઈ શક્તિ છુટ્ટી પડવાની ક્રિયાને શું કહે છે?

a)

જારક શ્વસન

b)

અજારક શ્વસન

c)

પોષણ

d)

શ્વાસોચ્છવાસ

11.

નીચેના માંથી કયુ સજીવ માત્ર અજારક શ્વસન કરે છે

a)

મનુષ્ય

b)

દેડકો

c)

વંદો

d)

યિસ્ટ

12.

કોષીય શ્વસનમાં ક્યા પદાર્થનું ઓક્સિજનની હાજરીમાં વિઘટન થઈ કાર્બન ડાયોક્સાઇડ પાણી અને શક્તિ છૂટી પડે છે

a)

સ્ટાર્ચનું

b)

ગ્લુકોઝનું

c)

લેક્ટિક એસિડ નું

d)

આલ્કોહોલનું

13.

ભારે કસરત કરતી વખતે વધારાની શક્તિ કઈ રીતે મેળવાય છે?

a)

જારક શ્વસન દ્વારા

b)

સ્નાયુઓમાં થતાં અજારક શ્વસન દ્વારા

c)

ચરબીના વિઘટન દ્વારા

d)

એમિનો એસિડ ઉત્પન્ન કરીને

14.

અળસિયું શેના દ્વારા શ્વસન કરે?

a)

ત્વચા દ્વારા

b)

ફેફસા દ્વારા

c)

ઝાલર ફાટ દ્વારા

d)

સ્વસન છિદ્રો દ્વારા

15.

માછલી શેના દ્વારા શ્વસન કરે છે

a)

ઝાલર ફાંટ દ્વારા

b)

ફેફસા દ્વારા

c)

ત્વચા દ્વારા

d)

શ્વાસ નળી દ્વારા

16.

વનસ્પતિ શ્વસન માટે કયો વાયુ ઉપયોગમાં લે છે

a)

કાર્બન ડાયોક્સાઇડ

b)

ઓક્સિજન

c)

હાઈડ્રોજન

d)

નાઇટ્રોજન