Worksheetsવનસ્પતિમાં પોષણ
Total questions: 11
Worksheet time: 11mins
જે વનસ્પતિ યજમાન પાસેથી પોષણ મેળવે તેને શું કહેવાય ?
સ્વાવલંબી
કુદરતી
પરોપજીવી
અવલંબી
મોટાભાગની વનસ્પતિ કેવી છે ?
યજમાન
પરપોષી
પરોપજીવી
સ્વયંપોષી
પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયામાં વનસ્પતિનો કયો ભાગ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે?
વજ્રપત્ર
પર્ણરંધ્ર
પર્ણશીરા
મૂળ
અમરવેલ એ શેનું ઉદાહરણ છે ?
પરપોષી
સ્વયંપોષી
સ્વાવલંબી
યજમાન
પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા દ્વારા શું ઉત્પન્ન થાય છે જે બધા સજીવોના અસ્તિત્વ માટે જરૂરી છે ?
કાર્બન ડાયોક્સાઇડ
પાણી
ઓક્સિજન
ખોરાક
કોષો શેના વડે જોઈ શકાય છે ?
દુરબીન
સુક્ષ્મદર્શક યંત્ર
હોકાયંત્ર
પેરિસ્કોપ
કાર્બોદિત, પ્રોટીન, વિટામિન અને ચરબી આ શું છે ?
વનસ્પતિના ઘટકો
પ્રાણીઓના ઘટકો
ખોરાકના ઘટકો
ખોરાક
પર્ણોમાં રહેલા લીલા રંજકદ્રવ્યને શું કહે છે ?
લાલદ્રવ્ય
શ્વેતદ્રવ્ય
પોષણદ્રવ્ય
હરિતદ્રવ્ય
પાણી , કાર્બન ડાયોક્સાઇડ અને ખનીજ તત્વોનો ઉપયોગ કરીને કોણ ખોરાક બનાવે છે?
પ્રાણીઓ
વનસ્પતિ
પક્ષીઓ
સજીવો
સડી ગયેલી વસ્તુ પર રૂંવાટી જેવા ધબ્બા દેખાય છે તેને શું કહે છે ?
લીલ
હરિતદ્રવ્ય
સડો
ફુગ
કીટકો નો ખોરાક તરીકે ઉપયોગ કરતી વનસ્પતિ કઈ છે ?
અમરવેલ
કળશપર્ણ
જાસુદ
ગુલાબ
