NEW
Font size
Worksheetsવિજ્ઞાન
Total questions: 15
Worksheet time: 8mins
શરીરનો કેટલોક ભાગ પાણી ને આભારી છે?
60%
70%
50%
૬૫%
શેમાથી સૌથી વધારે પ્રોટીન મળે છે?
ઈંડામાંથી
સોયાબીનમાંથી
મટન માંથી
મગફળીમાંથી
કઠોળ કઈ રીતે ખાવાથી પ્રોટીન સુપાચ્ય બને છે?
તળીને ખાવાથી
બાફી ને ખાવાથી
ગરમ કરી ખાવાથી
ઠંડુ ખાવાથી
ફળો અને લીલા પાંદડાવાળા શાકભાજી માં શું હોય છે?
ખનીજ તત્વો
ચરબી
પ્રોટીન
વિટામિન
કયા વિટામીનની ઉણપથી આંખો નો રોગ થાય છે?
B
C
A
D
બેરીબેરી રોગ કયા વિટામિન ની ઉણપ થી થાય છે?
A
B
C
D
હાડકા ની વૃદ્ધિ માટે કયુ વિટામીન જરૂરી છે?
A
B
C
D
ફોસ્ફરસ શાના માટે જરૂરી છે?
પગ માટે
લોહી માટે
હાડકા માટે
ચરબી માટે
વિટામિન E ની ઉણપ થી કયો રોગ થાય છે?
સુકતાન
ગોઈટર
સ્કર્વી
પાંડુરોગ
સ્નાયુના સંકોચનમાં માટે શું જરૂરી છે?
ચરબી
પ્રોટીન
ખનીજ તત્વો
વિટામિન
યકૃત ના રોગો કયા વિટામિન ની ઉણપ થી થાય છે?
A
K
B
E
યકૃત ના સવર્થન માં કયું વિટામિન ઉપયોગી છે?
A
B
K
C
જૈવિક ક્રિયાનું નિયમન કોણ કરે છે?
પ્રોટીન
ચરબી
ખનીજ તત્વો
લિપિડ
સ્કર્વી રોગ કયા વિટામિન ની ઉણપ થી થાય છે?
A
B
C
D
કોષની અખંડતા જાળવવા માટે કયો વિટામિન ઉપયોગી છે?
A
B
E
K
