Font size
Worksheets365 NMMS વિજ્ઞાન ધોરણ7 પ્ર2
Total questions: 17
Worksheet time: 11mins
અજગર ને ખોરાક લેવાની પદ્ધતિ નીચેના પૈકી કઈ છે ?
પકડીને ગળી જવું
ચાવવું
મુખગુહામાં ખોરાકના ક્યા ઘટકની પાચનની શરૂઆત થાય છે ?
સ્ટાર્ચ
ચરબી
જીભનું ટેરવું કયો સ્વાદ જલ્દી પારખે છે ?
ગળ્યો
કડવો
જઠરમાં શાનું અંશતઃ પાચન થાય છે ?
પ્રોટીન
સેલ્યુલોઝ
કયા અવયવમાં કાર્બોદિત, ચરબી અને પ્રોટીનનું પાચન થઈ સરળ પદાર્થોમાં રૂપાંતર થાય છે ?
નાનું આંતરડું
મોટું આંતરડું
પ્રોટીનનું પાચન થઈ ક્યો સરળ પદાર્થ બને છે ?
એમિનો એસિડ
ગ્લુકોઝ
રસ અંકુરો (શોષણ કેન્દ્રો) ક્યાં આવેલા છે ?
જઠરમાં
નાના આતરડામાં
નીચેનામાંથી કયું પ્રાણી સેલ્યુલોઝ નું પાચન કરી શકે છે ?
ગાય
કૂતરો
ક્યું પ્રાણી કેલ્શિયમ કાર્બોનેટથી બનેલા સખત કવચથી આવરિત પ્રાણીઓને ખાય છે ?
તારામાછલી
સાપ
બાળકોના દુધિયા દાંતમાં કયા પ્રકારના દાંતનો સમાવેશ થતો નથી ?
મોટી દાઢ
છેદક દાત
આપણે ક્યા કાર્બોદિત પદાર્થનું પાચન કરી શકતા નથી ?
સેલ્યુલોઝ
સ્ટાર્ચ
શરીરનો એકમાત્ર કયો પાચકરસ છે જે સ્વતંત્ર અંગમાં હંગામી ( થોડા સમય માટે ) સંગ્રહ પામે છે ?
પિત્તરસ
જઠરરસ
નાના આંતરડાના શરૂઆતના ‛ c ‛ આકારના ભાગને શું કહે છે ?
મળાશય
પકવાશય
કયા પ્રકારના દાંત શેરડી છોલવા માટે વપરાય છે ?
રાક્ષી દાંત
છેદક દાંત
. . . . . . . . . એ મનુષ્યની સૌથી મોટી ગ્રંથિ છે ?
યકૃત
અન્નનળી
છેદક દાંત
8
રાક્ષી દાંત
4
દુધિયા દાંત
20
મોટી દાઢ
12
ખોરાકનું સંપૂર્ણ પાચન
નાનું આંતરડું
બેક્ટેરિયાને મારવાની ક્રિયા
જઠર
મળ નિર્માણ
મોટું આંતરડું
ખોરાકને ચાવવાની ક્રિયા
મુખ ગુહા
