wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

1/9/2025

Total questions: 20

Worksheet time: 15mins

Name
Class
Date
1.

NEP 2020 મુજબ શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ શું છે?

a)

ફક્ત જ્ઞાન મેળવવું

b)

વિધાર્થીઓ નો સર્વાંગી વિકાસ કરવો

c)

ગોખણપટ્ટી ને પ્રોત્સાહન આપવું

d)

ઊંચા ગ્રેડ મેળવવા

2.

NEP 2020મા ક્યા પ્રકાર ના મૂલ્યાંકન પર ભાર મૂકવામાં આવ્યો છે?

a)

રચનાત્મક

b)

સત્રાંત પરીક્ષા

c)

360 ડિગ્રી મૂલ્યાંકન

d)

વાલી શિક્ષક મૂલ્યાંકન

3.

વિજ્ઞાન શિક્ષક આવૃત્તિ શિક્ષકો ને કઈ મદદ પૂરી પાડે છે?

a)

વિષયો વચ્ચે અનુબંધ

b)

કલા સાથે અનુબંધ

c)

ICT સાથે અનુબંધ

d)

આપેલ તમામ

4.

ગુજરાતમાં ન્યુક્લિયર પાવર પ્લાન્ટ કઈ જગ્યાએ છે?

a)

તારાપુર

b)

પ્રતાપસાગર

c)

કાકરાપાર

d)

નરોરા

5.

પોખરણ 2 પ્રોજેક્ટ નુ કોડનામ શું હતું?

a)

સ્માઈલિંગ બુદ્ધા

b)

શક્તિ

c)

અગ્નિ

d)

અરિહંત

6.

સેલ્સિયસ અને ફેરાનહિટ વચ્ચે નો સંબંધ દર્શાવતું સૂત્ર જણાવો?

a)

F= 9/5 *C +32

b)

F = 9/5 *c -32

c)

C=9/5 *F +32

d)

C=9/6 * C -32

7.

જાસુદના દ્રાવણ ની લીંબુ ના રસ સાથે કસોટી કરતા કેવો રંગ આપે છે?

a)

લીલો

b)

લાલ

c)

ઘેરો ગુલાબી

d)

કેસરી

8.

નીચેના માંથી કઈ વેબસાઇટ પર ધો. 6થી 12ના વિજ્ઞાન વિષય વસ્તુ ના વીડિયો જોવા મળશે

a)

Geogebra

b)

PhEt interactive simulation

c)

Njtrust.org

d)

OLABS

9.

નીચેના માંથી ફિબોનાકી શ્રેણી કઈ છે?

a)

1,2,3,4....

b)

2,,4,6,8.…..

c)

0,1,1,2,3....

d)

0,,1,2,3....

10.

ક્રેસ્કોગ્રાફ ની શોધ કોણે કરી હતી?

a)

એડવર્ડ જેનર

b)

ડૉ. જગદીશ ચન્દ્ર બોઝ

c)

લૂઈ પાશ્ચાર

d)

ગેલેલિયો

11.

AI ને યોગ્ય રીતે આપણી જરૂરિયાત જણાવાની કલાને શું કહે છે?

a)

Orders

b)

CLARITY

c)

PROMPTING

d)

Instructions

12.

માનવ શરીર ની સૌથી મોટી ગ્રંથી કઈ છે?

a)

યકૃત

b)

સ્વાદુપિંડ

c)

એડ્રીનલ ગ્રંથી

d)

થાઇરોઇડ ગ્રંથિ

13.

શિતળા ની રસી ની શોધ કોણે કરી હતી?

a)

લુઈ પાશ્ચર

b)

એડવર્ડ જેનર

c)

એલેકઝાન્ડર

d)

ગેલેલિયો

14.

દૂધને પેસ્ચુરાઈઝ્ડ કરવા 70ડિગ્રી સે. તાપમાને કેટલો સમય ગરમ કરવામાં આવે છે?

a)

15 થી 30 સેકન્ડ

b)

15 થી 45 સેકન્ડ

c)

15 થી 60 સેકન્ડ

d)

15 થી 70 સેકન્ડ

15.

કઈ ધાતુ ને કેરોસીન મા રાખવામાં આવે છે?

a)

સોડિયમ

b)

આએલ્યુમિનિયમ

c)

ચાંદી

d)

મેગ્નેશિયમ

16.

નીચેના માંથી કયું એન્ટીબાયોટિક્સ છે?

a)

સોડિયમ બાય કાર્બોનેટ

b)

સ્ટ્રેપ્ટોમાઈસીન

c)

આલ્કોહોલ

d)

લેક્ટોબેસિલસ

17.

ખાતર અને વિસ્ફોટકો બનાવવા માટે વપરાય છે?

a)

એસિટિક એસિડ

b)

સલ્ફયુરિક એસિડ

c)

નાઈટ્રિક એસિડ

d)

હાઇડ્રોકલોરિક એસિડ

18.

લીલા મરચાં મા કયો એસિડ હોય છે?

a)

ફોર્મિક એસિડ

b)

એસિટિક એસિડ

c)

સલ્ફયુરિક એસિડ

d)

એસ્કોર્બિક એસિડ

19.

નીચેના માંથી ક્યો ક્ષાર બેઝિક છે?

a)

એમોનિયમ ક્લોરાઈડ

b)

કેલ્શિયમ કાર્બોનેટ

c)

સોડિયમ ક્લોરાઈડ

d)

વિનેગર

20.

ફેફસા મજબૂત બનાવવા દરરોજ ક્યો યોગ કરવો જોઈએ?

a)

પ્રાણાયામ

b)

વજ્રાસન

c)

શીર્ષાસન

d)

આપેલ તમામ