NEW
Font size
WorksheetsCrack NMMS Online [Test 2] ધો. 8 વિજ્ઞાન
Total questions: 20
Worksheet time: 10mins
વાઇરસથી થતો રોગ ક્યો છે ? (NMMS 2023)
કોલેરા
ટાઇફોઇડ
મેલેરિયા
પોલિયો
જામ, જેલી તથા ફળોના રસની જાળવણી માટે તેમાં પ્રિઝર્વેટિવ્સ તરીકે ક્યો પદાર્થ ઉમેરવામાં આવે છે ? (NMMS 2023)
મીઠું
ખાંડ
વિનેગર
તેલ
ટાઈફોઈડ શાના દારા થાય છે ? (NMMS 2022, 2021)
બેક્ટેરિયા
પ્રજીવ
વાઈરસ
ફૂગ
શર્કરા (ખાંડ)નું આલ્કોહોલમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને શું કહે છે ? (NMMS 2022)
આવરણ
આથવણ
અપક્ષય
અવક્ષેપન
વાતવરણમાં નાઈટ્રોજન વાયુનું પ્રમાણ કેટલું હોય છે ? (NMMS 2022)
21%
78%
0.03%
71%
શિમ્બી કુળની વનસ્પતિના મૂળની મૂળગંડીકામાં કયા પ્રકારના બેકટેરીયા જોવા મળે છે ? (NMMS 2021)
રાઈઝોબિયમ
એસ્પરજીલસ
કુંતલાકાર બેકટેરીયા
દંડાણુ આકાર બેકટેરીયા
આથવણની શોઘ કોણે કરી હતી ? (NMMS 2021)
લૂઇ પાશ્ચર
એલેકઝાન્ડર ફલેમિંગ
એડવર્ડ જેનર
રોબર્ટ કોશ
નીચેના પૈકી કયો રોગ ચેપી છે
શરદી
શીતળા
કોલેરા
આપેલા તમામ
યીસ્ટનો ઉપયોગ નીચેનામાંથી ......... ના ઉત્પાદનમાં થાય છે.
શર્કરા
આલ્કોહોલ
હાઇડ્રોક્લોરિક એસીડ
ઓક્સિજન
મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવનું વાહક ........ છે.
માદા એનોફીલીસ મચ્છર
વંદો
માખી
પતંગીયું
બ્રેડ અથવા ઇડલીની કણક ફૂલવાનું કારણ .......... છે.
ગરમી
પીસવું
યીસ્ટ કોષોની વૃધી
મસળવું
કોલમ -A માં આપેલા સજીવોને કોલમ-B માં આપેલ તેમના કાર્યો સાથે યોગ્ય રીતે જોડો. (NMMS 2019)
1-a,2-b,3-c,4-d,5-e,6-g
1-b,2-c,3-d,4-e,5-f,6-g
1-c,2-d,3-e,4-f,5-g,6-a
1-g,2-a,3-b,4-c,5-d,6-f
હિપેટાઇટિસ એ ક્યાં સૂક્ષ્મ જીવના કારણે થાય છે?
બેક્ટેરિયા
ફુગ
વાઇરસ
પ્રજીવ
પ્રાણીઓ અને મનુષ્યમાં થતો રોગ એન્થ્રેક્સ માટે જવાબદાર સૂક્ષ્મ જીવ ક્યુ છે?
બેક્ટેરિયા
ફુગ
પ્રજીવ
લીલ
શીતળાની રસીની શોધ કોણે કરી?
લુઈ પાશ્વર
ઍડવર્ડ જેનર
એલેક્ઝાન્ડર ફ્લેમિંગ
રોબર્ટ કોષ
જ્યારે રોગકારક સુક્ષ્મજીવો આપણા શરીરમાં પ્રવેશે છે ત્યારે આપણું શરીર શું ઉત્પન્ન કરે છે?
એન્ટીબોડી
એન્ટિબાયોટિક્સ
રસી
એકપણ નહીં
યિસ્ટ શ્વસન દરમિયાન કયો વાયુ ઉત્પન્ન કરે છે?
ઓક્સિજન
નાઇટ્રોજન
હાઇડ્રોજન
કાર્બન ડાયોક્સાઇડ
મોલ્ડમાંથી પેનિસિલિન કોણે બનાવી?
લુઈ પાશ્વર
રોબર્ટ કોશ
એલેક્ઝાન્ડર ફ્લેમિંગ
એડવર્ડ જેનર
કયો સૂક્ષ્મજીવ અલગ પડે છે?
બેક્ટેરિયા
ફૂગ
વાઇરસ
પ્રજીવ
ઘઉંનો રસ્ટ નામનો રોગ કઈ રીતે ફેલાય છે ?
હવા
બીજ
આપેલ બંને
એકપણ નહીં
