NEW
Font size
Worksheetsજ્ઞાન સાધના (ધ્વનિ )
Total questions: 20
Worksheet time: 10mins
ધ્વનિની પ્રબળતા શેના પર આધાર રાખે છે?
કંપવિસ્તાર
આવૃત્તિ
તરંગ લંબાઈ
આપેલ તમામ
જ્યારે નિર્બળ ગણીને પ્રબળ ધ્વનિમાં રૂપાંતરિત કરવામાં આવે છે ત્યારે આપણે. ...........
આવૃત્તિ વધારીએ
કંપવિસ્તાર વધારીએ
કંપવિસ્તાર ઘટાડીએ
ઝડપ વધારી
કયા માધ્યમમા ધ્વનિની ઝડપ સૌથી વધુ હશે ?
હવા
ધાતુ
પાણી
એક પણ નહીં
એક વસ્તુના કંપનીની આવૃત્તિ 40 hz છે તો તેનો કંપનનો આવર્તકાળ કેટલો હશે?
0.025
0.25
25
20.25
નીચેનામાંથી કોના અવાજની આવૃત્તિ ન્યુનતમ હોવાની શક્યતા છે ?
નાની છોકરીની
નાના છોકરાની
પુરુષ
સ્ત્રી
શામા અવાજનુ પ્રસરણ સૌથી ઝડપી થાય છે?
શૂન્યાવકાશ
તેલ
પાણી
હવા
Hz એ કોનો એકમ છે ?
કંપવિસ્તાર
આવૃત્તિ
તરંગ લંબાઈ
આપેલ તમામ
માણસ નહીં પરંતુ કુતરા સાંભળી શકે તેવી આવૃત્તિ કઈ છે ?
2000 Hz થી વધુ
200Hz થી વધુ
20000 Hz થી વધુ
20 Hz થી વધુ
પક્ષીઓના અવાજની પીચ સિંહ કરતા કેવી હોય છે?
વધુ
ઓછી
સમાન
એક પણ નહીં
ધ્વનિ નું તીણાપણું કોના પરથી નક્કી થાય છે ?
કંપવિસ્તાર
આવૃત્તિ
તરંગ લંબાઈ
આપેલ તમામ
કાનમાં આવેલી પાતળી સપાટીને શું કહે છે ?
કર્ણ નાળ
કર્ણ સ્તર
કર્ણ સપાટી
કાનનો પડદો
જેનો કંપવિસ્તાર વધુ હોય તે ધ્વનિ કેવો હોય છે ?
મોટો
નબળો
પાતળો
જાડો
જો કંપ વિસ્તાર બમણો કરવામાં આવે તો પ્રબળતા કેટલા ગણી થાય છે ?
બે ગણી
ચાર ગણી
નવ ગણી
ત્રણ ગણી
મનુષ્યમાં કયા અંગોના કંપનને ધ્વનિ ઉત્પન્ન કરે છે?
સ્વરતંતુ
કોષ
પેંગડું
એરણ
વાયોલીન ગિટાર અને વીણા કયા વાદ્યોના ઉદાહરણો છે?
તંતુ
વાત
આઘાત
ત્વચા
ધ્વનિના બે અગત્યના ગુણધર્મો કયા છે
આવૃત્તિ અને પ્રબળતા
પ્રબળતા અને કંપવિસ્તાર
કંપવિસ્તાર અને આવૃત્તિ
પ્રબળતા અને દોલનો
ધ્વનિની પ્રબળતા ધ્વનિ ઉત્પન્ન કરતાં કંપનના કંપવિસ્તારના ............... હોય છે .
સમપ્રમાણમાં
વ્યસ્ત પ્રમાણમાં
વર્ગના સમપ્રમાણમાં
વર્ગના વ્યસ્ત પ્રમાણમાં
પુરુષોમાં સ્વર તંતુ કેટલા લાંબા હોય છે ?
200 Mm
20 Cm
20 Mm
2.20 Mm
એક સાથે વિવિધ અસ્તવ્યસ્ત અવાજો ભેગા થાય તેને શું કહે છે ?
પડઘો
ઘોંઘાટ
સંગીત
કર્ણપ્રિય અવાજ
કંપન કરતી વસ્તુના એકમ સમયમાં થતા કંપનોની સંખ્યા ને .......... કહે છે
કંપવિસ્તાર
આવૃત્તિ
આવર્તકાળ
તરંગ લંબાઈ
