wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

માનસિક યોગ્યતા કસોટી (NMMS)

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

આપેલ શબ્દોમાંથી અલગ પડતો શબ્દ શોધો :::: (A)માઈલ (B) સેન્ટિમીટર (C) લીટર (D) યાર્ડ

a)

માઈલ

b)

સેન્ટીમીટર

c)

લીટર

d)

યાર્ડ

2.

આપેલ શબ્દોમાંથી અલગ પડતો શબ્દ શોધો.

(A) ટોપ બંદૂક (C) ટેન્ક (D) દૂધ

a)

ટોપ

b)

બંદૂક

c)

ટેન્ક

d)

દૂધ

3.

આપેલ શબ્દોમાંથી અલગ પડતો શબ્દ શોધો :::: (A) રવિ (B) સૂર્ય (C) આદિત્ય (D) યામિની

a)

રવિ

b)

સૂર્ય

c)

આદિત્ય

d)

યામિની

4.

આપેલ શબ્દોમાંથી અલગ પડતો શબ્દ શોધો :::: (A) સાપ (B) મગર (C) ગરોળી (D) વહેલ

a)

સાપ

b)

મગર

c)

ગરોળી

d)

વહેલ

5.

આપેલ શબ્દોમાંથી અલગ પડતો શબ્દ શોધો :::: (A) રાત્રિ (B) નિશા (C) વર્ષા (D) રજની

a)

રાત્રિ

b)

નિશા

c)

વર્ષા

d)

રજની

6.

(6) આપેલ શબ્દોમાંથી અલગ પડતો શબ્દ શોધો :::: (A) આંખ (B) કિડની (C) હદય (D) કાન

a)

આંખ

b)

કિડની

c)

હદય

d)

કાન

7.

આપેલ શબ્દોમાંથી અલગ પડતો શબ્દ શોધો :::: (A) CNG (B) પેટ્રોલ (C) ક્લોરીન ગેસ (D) ડીઝલ

a)

CNG

b)

પેટ્રોલ

c)

ક્લોરીન ગેસ

d)

ડીઝલ

8.

આપેલ શબ્દોમાંથી અલગ પડતો શબ્દ શોધો :::: (A) ક્રિકેટ (B) હોકી (C) બાસ્કેટ બોલ (D) બિલિયડર્ઝ

a)

ક્રિકેટ

b)

હોકી

c)

બાસ્કેટ બોલ

d)

બોલિયડર્ઝ

9.

આપેલ શબ્દોમાંથી અલગ પડતો શબ્દ શોધો :::: (A) કાકડી (B) તુવેર (C) ગલકાં (D) દૂધી

a)

કાકડી

b)

તુવેર

c)

ગલકાં

d)

દૂધી

10.

આપેલ શબ્દોમાંથી અલગ પડતો શબ્દ શોધો :::: (A) શનિ (B) મંગળ (C) યુરેનસ (D) રવિ

a)

શનિ

b)

મંગળ

c)

યુરેનસ

d)

રવિ

11.

ભારતમાં સૌપ્રથમ યુનિવર્સિટીની સ્થાપના કયારે થઇ ?

a)

ઈ.સ 1864માં

b)

ઈ.સ.1857માં

c)

ઈ.સ. 1875માં

d)

ઈ.સ. 1980માં

12.

સતી થવાના રિવાજ પર પ્રતિબંધ મૂકતો કાયદો ક્યારે અમલમાં આવ્યો ?

a)

ઈ.સ. 1858માં

b)

ઈ.સ. 1829માં

c)

ઈ.સ. 1865માં

d)

ઈ.સ 1839માં

13.

ભારતમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ ની શરૂઆત કોણે કરી ?

a)

વેલેસ્લી

b)

હાડિઁજ

c)

મેકોલ

d)

ચાલ્સ વૂડ

14.

ભારતની આર્થિક સમૃદ્ધિ કઈ સદી સુધી સંગીત રહી હતી ?

a)

19મી

b)

12મી

c)

18મી

d)

7મી

15.

144 , 121 , 100 , 81 , ? પ્રશ્નાર્થ ચિહ્નમાં કઈ સંખ્યા આવે ?

a)

64

b)

49

c)

36

d)

25