Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

NNMS MAT QUIZ 03/04/2022

Total questions: 10

Worksheet time: 10mins

Name
Class
Date
1.

સમસંબંધ આધારિત પ્રશ્ન

લેખક : પુસ્તક : : સોની : ?

a)

સોનું

b)

તોલો

c)

ચાંદી

d)

ઘરેણું

2.

તાર્કિક ક્રમમાં ગોઠવો.

(1) ગુજરાત (2) વિશ્વ (3) સોમનાથ (4) પૃથ્વી (5) ભારત

a)

3,1,5,2,4,

b)

3,1,4,2,5

c)

3,1,5,4,2

d)

5,1,4,2,3

3.

તાર્કિક ક્રમમાં ગોઠવો.

(1) જન્મ (2) મૃત્યુ (3) દફનાવવું (4) લગ્ન (5) શિક્ષણ

a)

1,5,2,4,3

b)

1,3,2,4,5

c)

1,5,4,2,3

d)

1,5,4,3,2

4.

ખૂટતું પદ શોધો

2 ,3 , 5 , 8 , 13 , 20 , 32 ?

a)

3

b)

13

c)

32

d)

20

5.

પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ કઈ સંખ્યા આવે ?

22 ,33 , 46 , ? , 78 , 97 , ?

a)

60

b)

61

c)

62

d)

67

6.

INTELLIGENCE માંથી કયો શબ્દ બનતો નથી ?

a)

TILAGE

b)

NIGLECT

c)

LINE

d)

GENTLE

7.

સમસંબંધ આધારિત પ્રશ્ન

ઘડિયાળ : સમય : : ચશ્મા : ?

a)

આંખો

b)

દ્રષ્ટિ

c)

કાચ

d)

લેન્સ

8.

જો AXE = 135 અને MAT = 214 લખી શકાય તો EXAM ને લખી શકાય ?

a)

5312

b)

5213

c)

5311

d)

5314

9.

જોસેફ છોકરાઓની હરોળમાં ડાબી બાજુથી 15 માં ક્રમે અને જમણી બાજુથી 13 માં ક્રમે છે , તો તે હરોળમાં કુલ કેટલા છોકરાઓ હશે ?

a)

29

b)

28

c)

25

d)

27

10.

મારો નંબર લાઇનમાં બંને બાજુથી 7 મો છે. તો લાઇનમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે ?

a)

8

b)

10

c)

13

d)

15