NEW
Font size
WorksheetsCH 10 માપન
Total questions: 12
Worksheet time: 6mins
ચોરસની એક બાજુનું માપ ૧૦ સે.મી. હોય તો તેનું ક્ષેત્રફળ શું થાય ?
40
100
20
10
લંબચોરસની લંબાઈ 10 સે.મી. અને પહોળાઈ 8 સે.મી. હોય તો તેનું ક્ષેત્રફળ શું થાય ?
18 ચો. સેમી.
36 ચો. સેમી.
80 ચો. સેમી.
12 ચો. સેમી.
લંબચોરસની લંબાઈ 8 સે.મી. અને પહોળાઈ 6 સે.મી. હોય તો તેની પરીમીતી શું થાય ?
8 સેમી
6 સેમી
48 સેમી
28 સેમી
આપેલ આકૃતિની પરીમીતી શું થાય ?
44
40
42
45
આપેલ આકૃતિમાં ક્ષેત્રફળ શું થાય ?
11
10
12
14
કોઈ બંધ આકૃતિની સીમારેખા પર એક વાર ચાલવાથી જે અંતર કપાય તેને ................................... કહે છે.
પરીમીતી
ક્ષેત્રફળ
A અને B બંને
એક પણ નહિ
બંધ આકૃતિ સપાટીનો જેટલો ભાગ રોકે છે તેના માપને તેનું ......................................... કહે છે .
પરીમીતી
ક્ષેત્રફળ
A અને B બંને
એક પણ નહિ
ચોરસની પરિમિતિ = ......................... χ એક બાજુની લંબાઈ
5
3
4
6
નિયમિત અષ્ટકોણ પરિમિતિ = ......................... χ એક બાજુની લંબાઈ
6
4
5
8
પરિમિતિ = .........................................
90
80
100
120
ક્ષેત્રફળ =.........................................
25
20
10
40
એક લંબચોરસ ની લંબાઈ = 6 સેમી અને ક્ષેત્રફળ = ૩૦ ચો સેમી હોય તો પહોળાઈ = .....................................
6 સે.મી.
5 સે.મી.
30 સે.મી.
10 સે.મી.
