Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

મહાભારત

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

મહાભારતની કથામાં ગંગાપુત્ર કોણ હતું?

a)

દુર્યોધન

b)

ભીષ્મ

c)

કર્ણ

d)

અર્જુન

2.

કૌરવોમાં સૌથી મોટું કોણ હતું?

a)

યુધિષ્ઠિર

b)

જરાસંઘ

c)

દુર્યોધન

d)

દુશાસન

3.

ભીમે કોનો વધ કર્યો હતો?

a)

જરાસંઘ

b)

દુશાસન

c)

બકાસુર

d)

આપેલ તમામ

4.

ભિષ્મ નુ પાત્ર કોણે લીધું હતું?

a)

પ્રવીણ કુમાર

b)

વીરેન્દ્ર

c)

મુકેશ ખન્ના

d)

એક પણ નહીં

5.

શાંતનું રાજાની બીજી પત્નિનું નામ શું હતું?

a)

રૂકમની

b)

સત્યવતી

c)

ગંગા

d)

અંબાલિકા

6.

ભીષ્મનું બાળપણનું નામ શું હતું?

a)

વિચિત્રવીર્ય

b)

ચિત્રાંગત

c)

દેવવ્રત

d)

આર્યવ્રત

7.

કોના નામ ઉપરથિ આપણા દેશનું નામ ભારત પડ્યું?

a)

ભીમ

b)

ભરત

c)

ભીષ્મ

d)

શાંતનુ

8.

કૃષ્ણની પત્નીનું નામ શું હતું?

a)

દ્રૌપદી

b)

રુક્મિણી

c)

રાધા

d)

યશોદા

9.

પાંડવોને કેટલા વર્ષ ગુપ્તવાસમાં રહેવાનું હતું?

a)

14

b)

12

c)

1

d)

5

10.

મહાભારતનું યુદ્ધ કેટલા દિવસ ચાલ્યું હતું?

a)

20

b)

15

c)

18

d)

12

11.

મહાભારત સિરિયલ કોણે બનાવી હતી?

a)

રામાનંદ સાગર

b)

બી.આર. ચોપરા

c)

મોતી સાગર

d)

આનંદ સાગર

12.

અર્જુનના ધનુષ્યનું નામ શું હતું?

a)

પાંચજન્ય

b)

ગાંડીવ

c)

ત્રયંબક

d)

શિવ

13.

મહાભારતની રચના કોણે કરી હતી?

a)

વેદવ્યાસ

b)

પરશુરામ

c)

દ્રોણાચાર્ય

d)

વાલ્મીકિ

14.

કૃષ્ણને સુદર્શન ચક્ર કોણે આપ્યુ હતું?

a)

દ્રોણાચાર્ય

b)

કૃપાચાર્ય

c)

વેદવ્યાસ

d)

પરશુરામ

15.

અભિમન્યુના પુત્રનું નામ શું હતું?

a)

જરાસંઘ

b)

શિશુપાલ

c)

પરીક્ષિત

d)

ઘટોતકચ

16.

મહાભારતનું યુદ્ધ કયા મેદાનમાં થયું હતું?

a)

કુરુક્ષેત્ર

b)

પાણીપત

c)

વિરાટ

d)

ગાંધાર

17.

શિખંડીનો પૂર્વ જન્મ કોણ?

a)

અંબા

b)

અંબિકા

c)

અંબાલિકા

d)

એકપણ નહીં

18.

મહાભારતમાં શકુનિ કયા રાજ્યનો હતો?

a)

હસ્તિનાપુર

b)

મદ્ર

c)

વિરાટ

d)

ગાંધાર

19.

પાંડવોના પુત્રનો વધ કોણે કર્યો?

a)

દુર્યોધન

b)

કર્ણ

c)

અશ્વત્થામાં

d)

દ્રોણાચાર્ય

20.

ભીમની ખીરમાં કોણે ઝેર ભેળવ્યું હતું?

a)

કંસ

b)

કિચક

c)

દુર્યોધન

d)

વિકર્ણ