NEW
Font size
WorksheetsAkbar /અકબર /imp mCQ -નૌસીલ પટેલ
Total questions: 15
Worksheet time: 8mins
બૈરામ ખાં ક્યારથી ક્યાં સુધી અકબર નો અંગ રક્ષક હતો
1556-1560
1556-1561
1556-1558
એક પણ નહીં
બૈરામ ખાં ને કોના કહેવાથી અકબરે મક્કાની હજ કરવા મોકલ્યો હતો
હમીદા બાનો બેગમ
અતગા ખાન સાહેબ
માનસિંહ
મહામ મંગા
અકબરે રાજા ભારમલની પુત્રી હરકાબાઇ સાથે ક્યારે લગ્ન કરે છે
1560
1562
1566
1605
ગુજરાત ના અકબર તરીકે કયો સુલતાન ઓળખાય છે?
તાતાર ખાન
મોહમ્મદ બેગડો
હમજદ ખાન
અઝીઝ કોકા
મુઘલ બાદશાહ અકબર કોના કહેવાથી ગુજરાત ઉપર આક્રમણ કરે છે
મુઝઝફર શાહ 3
મોહમ્મદ ખાન
ઈબ્રાહીમ લોદી
ઇતિમાદ ખાન
અકબર જયારે ગુજરાત પર આક્રમણ કરે છે ત્યારે ગુજરાત નો સુલતાન કોણ હોય છે
મુઝઝફર શાહ 3
તાતાર ખાન
બહાદુર શાહ
No
મુઘલ બાદશાહ અકબરે ગુજરાતના કયા સ્થળે સૌપ્રથમ વાર દરિયા દર્શન કર્યું હતું
સારનાલ
ખંભાત
સુરત
દહેજ
અકબર 'સારનાલ નામના સ્થળે કોની સાથે લડાઈ કરે છે?
રાયસિંહ રાઠોડ
ઇબ્રાહિમ હુસેન મીરજા
અઝીઝ કોકા
No
અકબરે ગુજરાતના વિજય બાદ કયા સૂબા ની નિમણુંક કરી હતી
ટોડરમલ
મિર્ઝા અઝીઝ કોકા
મીરજા ખાન
No
ગુજરાતના કયા યુદ્ધ ને સૌરાષ્ટ્ર નું પાણી પતનું યુદ્ધ કહે છે?
તરાઈ નું યુદ્ધ
ભૂચર મોરી નું યુદ્ધ
બંને
No
કયા મુઘલ બાદશાહ ના સમયમાં ભૂચર મોરી યુદ્ધ થયું હતું
જહાંગીર
અકબર
બાબર
શાહજહાં
નીચેનામાંથી ગુજરાતમાં અકબર રાજા નો પ્રથમ સૂબો કયો હતો
ઝફરખાન
કુલીજ ખાન
મીરજા અઝીઝ કોકા
No
નીચેનામાંથી અકબર ના સંતાનો જણાવો
સલીમ
મુરાદબક્ષ
દાનીયાલ
હુસન-હુસૈન
આપેલ તમામ
અકબરે કયા વિજયબાદ ફતેહપુર સિકરી માં બુલંદ દરવાજા નું નિર્માણ કરાવ્યું હતું
ગુજરાત
રાજસ્થાન
માળવા
દિલ્લી
કયા મુઘલ શાસક ના સમયમાં ટોડરમલ નામના દરબારીએ ગુજરાત પ્રદેશ ની મુલાકાત લીધી હતી
બાબર
અકબર
ઔરંગઝેબ
એક પણ નહીં
