Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

જ્ઞાન સાધના (સ્વતંત્રતા પછીનું ભારત )

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

આઝાદી સમયે ભારતમાં કુલ કેટલા દેશી રાજ્યો હતાં ?

a)

566

b)

366

c)

562

d)

462

2.

ભારત દેશની સ્વતંત્રતા ક્યારે મળી હતી?

a)

15-08-1947

b)

15-08-1847

c)

26-01-1950

d)

26-11-1949

3.

આઝાદી સમયે અખંડ હિન્દુસ્તાનના કેટલા ભાગલા પડ્યા હતા ?

a)

1

b)

2

c)

3

d)

4

4.

પાકિસ્તાને લગભગ કેટલા બિનમુસ્લિમને ભારત હાંકી કાઢ્યા હતા ?

a)

80લાખ

b)

70 લાખા

c)

60 લાખ

d)

50 લાખ

5.

ઈ.સ. 1947 માં ભારતની વસ્તી લગભગ કેટલા કરોડ હતી ?

a)

121 કરોડ

b)

45 કરોડ

c)

35 કરોડ

d)

40 કરોડ

6.

બ્રિટિશ પાર્લામેન્ટ સ્વાતંત્ર ધારો ક્યારે પસાર કર્યો ?

a)

જુન 1947 માં

b)

જુલાઈ 1947 માં

c)

જૂન 1946મા

d)

જુલાઈ 1950મા

7.

કઈ ઘટનાને જવાહરલાલ નહેરુએ સમકાલીન ઇતિહાસનું સૌથી વિશેષ નોંધપાત્ર એકીકરણ ગણાવ્યુ.?

a)

ઓપરેશન વિજય

b)

બંગાળના ભાગલા રદ થયા

c)

ભાવનગર નો સૌરાષ્ટ્ર રાજ્યમાં વીલીનીકરણ

d)

હિન્દના બે ભાગલા

8.

જુનાગઢ ના નવા બે પોતાના રાજ્યને કયા દેશ સાથે જોડવા જોડાણ ખત લખી આપ્યું ?

a)

શ્રીલંકા

b)

પાકિસ્તાન

c)

ચીન

d)

એક પણ નહીં

9.

આઝાદી પછી સૌપ્રથમ કયાના રાજાએ જવાબદાર સરકારની સ્થાપના કરી ?

a)

ભાવનગર ના રાજા કૃષ્ણકુમારસિંહજી

b)

વડોદરાના રાજા સયાજીરાવ ગાયકવાડ

c)

ગોંડલના રાજા ભાવસિંહજી

d)

એક પણ નહીં

10.

"આરઝી હકુમત" ની સ્થાપના કોણે કરી હતી ?

a)

જૂનાગઢના નાગરિકોએ

b)

ભાવનગરના નાગરિકોએ

c)

હૈદરાબાદના નાગરિકોએ

d)

એક પણ નહીં

11.

કયા રાજ્યો સિવાય બધા રાજ્યોનું ભારત સંઘમાં વિલીનીકરણ કરવામાં આવ્યુ ?

a)

જુનાગઢ

b)

કશ્મીર

c)

હૈદરાબાદ

d)

આપેલ તમામ

12.

કશ્મીરના કયા રાજાએ ભારત સાથે જોડાણ ખત પર સહી ન કરી ?

a)

નિઝામ

b)

હરિસિંહ ડોગર

c)

કૃષ્ણકુમારસિંહ

d)

એક પણ નહીં

13.

ગુજરાત રાજ્યનું ઉદઘાટન કયા સ્થળે થયું ?

a)

કોચરબ આશ્રમ - અમદાવાદ

b)

ગુજરાત વિદ્યાપીઠ - અમદાવાદ

c)

વિધાનસભા ભવન - ગાંધીનગર

d)

સાબરમતી આશ્રમ - અમદાવાદ

14.

વલ્લભભાઈ પટેલના સચિવનું નામ શું હતું ?

a)

જવાહરલાલ નેહરુ

b)

વેવેલ

c)

વી.પી. મેનન

d)

એક પણ નહીં

15.

પાકિસ્તાનના કબજામાં રહેલું કાશ્મીર આજે કયા નામે ઓળખવામાં આવે છે ?

a)

P.O.K

b)

P.T.O.

c)

કારગીલ

d)

લદ્દાખ

16.

Seven Sister State માં કયા રાજ્યનો સમાવેશ થતો નથી ?

a)

નાગાલેન્ડ ,મેઘાલય ,મણીપુર

b)

મણીપુર ,ત્રિપુરા ,અરુણાચલ પ્રદેશ

c)

મેઘાલય ,મિઝોરમ

d)

ગુજરાત ,રાજસ્થાન ,મહારાષ્ટ્ર

17.

ભારતમાં વર્તમાન સમય કેટલા રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ છે.(વર્ષ:- 2024)

a)

25 રાજ્ય અને 6 કેન્દ્રશાસિત પ્રદેશ

b)

27 રાજ્ય અને 5 કેન્દ્રશાસિત પ્રદેશ

c)

26 રાજ્ય અને 7 કેન્દ્રશાસિત પ્રદેશ

d)

28 રાજ્ય અને 8 કેન્દ્રશાસિત પ્રદેશ

18.

આયોજન પંચના અધ્યક્ષ હોદ્દાની રૂએ કોણ હોય છે ?

a)

રાષ્ટ્રપતિ

b)

વડાપ્રધાન

c)

ગૃહ પ્રધાન

d)

નાણામંત્રી

19.

ગુજરાત રાજ્ય માટે યોગ્ય વિધાનો પસંદ કરો .

1) ગુજરાત રાજ્યનું ઉદઘાટન 1 મે 1960 ના રોજ થયું હતું .

2)ગુજરાત રાજ્યનું ઉદઘાટન પૂજ્ય રવિશંકર મહારાજના હસ્તે થયું હતું.

3) ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ મહેંદી નવાજ જંગ હતા .

4)ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતા હતા .

a)

માત્ર 1 અને 2

b)

માત્ર 2 અને 3

c)

માત્ર 4

d)

1,2,3,અને 4

20.

મુખ્ય રાજ્યમાંથી અલગ પડેલા રાજ્યની જોડી બનાવો.

1) બિહાર. (P) તેલંગણા

2) મધ્ય પ્રદેશ (Q) ઝારખંડ

3) ઉત્તર પ્રદેશ (R) છત્તીસગઢ

4) આંધ્ર પ્રદેશ (S) ઉત્તરાખંડ

a)

1- Q, 2- R, 3- S, 4- P

b)

1 - P, 2- Q, 3- R, 4- S

c)

1- S, 2- R, 3- Q, 4- S

d)

1 - R, 2- Q, 3- P, 4- S