NEW
Font size
Worksheetsજ્ઞાન સાધના( ઉદ્યોગ )
Total questions: 20
Worksheet time: 10mins
નીચે પૈકી કયા ઉદ્યોગમાં ખાદી વણાટ, પાપડ, ખાખરા, અગરબત્તી બનાવવામાં આવે છે?
ગૃહ ઉદ્યોગ
ટચુકડા ઉદ્યોગ
નાના કદના ઉદ્યોગો
મોટા કદના ઉદ્યોગ
નાના કદના ઉદ્યોગમાં કેટલા રૂપિયાનું મૂડી રોકાણ હોય છે ?
25 લાખ સુધીનું
25 લાખથી પાંચ કરોડ સુધીનું
પાંચ કરોડથી ઉપર
એક પણ નહીં
લોખંડ પોલાદ એ કયા ઉદ્યોગનું ઉદાહરણ છે ?
ગૃહ ઉદ્યોગ
ટચુકડા ઉદ્યોગ
મોટા કદના ઉદ્યોગો
એક પણ નહીં
દૂધ માસ ચર્મ ઉદ્યોગ વગેરે કોના આધારીત ઉદ્યોગ છે?
કૃષિ
પશુ
સમુદ્ર
વન
ટીસ્કો અને રિલાયન્સ એ કયા ક્ષેત્રના ઉદ્યોગ છે?
સાર્વજનિક ક્ષેત્ર
ખાનગી ક્ષેત્ર
સહકારી ક્ષેત્ર
સંયુક્ત ક્ષેત્ર
ઢાકાનું કયું કાપડ જગ વિખ્યાત છે ?
મલમલ
સુતરાઉ કાપડ
સીંટ
સોનેરી જરી વાળુ કાપડ
નીચેનામાંથી કયા પરિબળો ઉદ્યોગના સ્થાનિકરણ પર અસર કરે છે ?
શ્રમ
ઉર્જા
મૂડી
આપેલ તમામ
કદના આધારે રહેલા ઉદ્યોગો સામાન્ય રીતે કોની સાથે સંકળાયેલ હોય છે ?
પાણી સાથે
વીજળી સાથે
મૂડી રોકાણ સાથે
એક પણ નહીં
નીચેનામાંથી વિકસતો ઉદ્યોગ કયો છે ?
લોખંડ પોલાદ ઉદ્યોગ
સુતરાઉ કાપડ ઉદ્યોગ
માહિતી ટેકનોલોજી ઉદ્યોગ
શણ ઉદ્યોગ
નીચેનામાંથી કયું સહકારી ક્ષેત્રનું ઉદાહરણ છે ?
રિલાયન્સ
સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા
મારુતિ લિમિટેડ
અમુલ ડેરી
કયા ક્ષેત્રના ઉદ્યોગમાં સંપૂર્ણ માલિકી અને સંચાલન બંને સરકારનું હોય છે ?
સાર્વજનિક ક્ષેત્ર
ખાનગી ક્ષેત્ર
સહકારી ક્ષેત્ર
સંયુક્ત ક્ષેત્ર
નીચેના પૈકી કયા પ્રાકૃતિક રેસા છે ?
નાયલોન
શણ
એક્રેલિક
પોલિએસ્ટર
સિલિકોન વેલી ક્યાં આવેલી છે ?
બેંગલુરુ
કેલિફોર્નિયા
અમદાવાદ
જાપાન
નીચેના પૈકી કયા રેસા માનવ નિર્મિત રેસા છે?
ઉન
કપાસ
નાયલોન
રેશમ
ઝારખંડમાં કઈ નદી આવેલી છે ?
સાબરમતી અને તાપી
કાવેરી અને સાબરમતી
તાપી અને કાવેરી
સુવર્ણ રેખા અને ખરકઈ નદી
અમદાવાદ કઈ નદી કિનારે આવેલું છે ?
સાબરમતી
ગંગા
તાપી
સુવર્ણ રેખા
ઓસાકા કયા ઉદ્યોગ માટે જાણીતું છે?
સિમેન્ટ
લોખંડ પોલાદ
સુતરાઉ કાપડ
એક પણ નહીં
ઈ.સ.1854 માં સૌપ્રથમ સફળ યાંત્રિક કાપડ મિલ કયા સ્થાપવામાં આવી હતી
સુરત
અમદાવાદ
મુંબઈ
પંજાબ
જાપાનનું કયું શહેર "જાપાનના માન્ચેસ્ટર" તરીકે પણ ઓળખવામાં આવે છે ?
સાન્તાક્લોઝ
બોલિવિયા
બંને
એક પણ નહીં
માહિતી ટેકનોલોજી ઉદ્યોગની મુખ્ય ધરી
ટેલીફોર્નિયા : સિલિકોન વેલી : : ભારત : ?
અમદાવાદ
સુરત
બેંગલુરુ
આપેલ તમામ
