wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

જ્ઞાનસાધના(અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજ વ્યવસ્થા )

Total questions: 20

Worksheet time: 20mins

Name
Class
Date
1.

ભારતમાં સૌપ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના કયા કરવામાં આવી હતી ?

a)

સીરામપુર (કોલકત્તા)

b)

સાકસી

c)

મુંબઈ

d)

સુરત

2.

ઇ.સ. 1813 ના કયા ધારાથી ખ્રિસ્તી પાદરીઓને ભારતમાં શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાની છૂટ આપવામાં આવી ?

a)

સંસદીય ધારો

b)

સનદી ધારો

c)

બંન્ને

d)

એક્ પણ નહીં.

3.

ભારતમાં કયા વર્ષે અંગ્રેજી કેળવણી આપવાનો પ્રારંભ થયો હતો ?

a)

ઈ.સ. 1835

b)

ઈ.સ. 1818

c)

ઈ.સ. 1935

d)

ઈ.સ. 1847

4.

ઈ.સ.1917મા નિમાયેલા કયા કમિશનને માધ્યમિક્ કક્ષા સુધીનું શિક્ષણ પ્રાદેશિક કે માતૃભાષામાં આપવાની જોગવાઈ કરી હતી ?

a)

હન્ટર કમિશન

b)

સેડલર કમિશન

c)

સનદી ધારો

d)

એક પણ નહીં

5.

ઈ.સ. 1817 મા કોના પ્રયાસોથી કોલકત્તામાં હિન્દુ કોલેજની સ્થાપના નહીં ?

a)

ડેવિડ હેર

b)

વૈધનાથ મુખરજી

c)

વેલેસ્લી

d)

ડેવિડ હેર અને વૈધનાથ મુખરજી

6.

લંડન યુનિવર્સિટીના નમુના પ્રમાણે ભારતમાં કઈ જગ્યાએ યુનિવર્સિટી શરૂ કરવામાં આવી હતી ?

a)

કોલકાતા

b)

મુંબઈ

c)

મદ્રાસ

d)

આપેલ તમામ

7.

ઈ.સ. 1946મા ભારતમાં કુલ કેટલી યુનિવર્સિટી હતી ?

a)

10

b)

15

c)

16

d)

એક્ પણ નહી

8.

ઈ.સ. 1828મા બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી હતી ?

a)

રાજા રામમોહનરાય

b)

ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર

c)

સ્વામી વિવેકાનંદ

d)

ગાંધીજી

9.

અમદાવાદમાં ઇ.સ. 1850 માં કોણે "છોડીઓની નિશાળ" નામે કન્યાશાળા ની શરૂઆત કરી ?

a)

રમાબાઈ રાનડે

b)

સાવિત્રીબાઈ ફૂલે

c)

હર કુંવર શેઠાણી

d)

એક પણ નહીં

10.

ગોંડલના કયા રાજાએ કન્યાઓ માટે મફત ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણની જોગવાઈ કરી ?

a)

મહારાજા ભાવસિંહજી

b)

સયાજીરાવ ગાયકવાડ

c)

મહારાજા ભગવતસિંહજી

d)

એક પણ નહીં

11.

ઈ.સ.1936મા ગાંધીએ કઈ યોજના શરૂ કરી હતી ?

a)

બુનિયાદી શિક્ષણ

b)

વર્ધા શિક્ષણ યોજના

c)

ઉદ્યોગ શિક્ષણ

d)

પાયાની કેળવણી

12.

રવિન્દ્રનાથ ટાગોરે ઇ.સ. 1901 માં કઈ સંસ્થાની સ્થાપના કરી હતી ?

a)

ગુજરાત વિદ્યાપીઠ

b)

બનારસ યુનિવર્સિટી

c)

અલ્હાબાદ યુનિવર્સિટી

d)

શાંતિનિકેતન

13.

તમારે ગાંધીજીના કાર્યકરોની યાદી તૈયાર કરવાની છે તો નીચેનામાંથી કોનો સમાવેશ તેમાં નહીં કરો ?

a)

પૂર્ણિમાબેન પકવાસા

b)

જુગતરામ દવે

c)

દુર્ગારામ મહેતા

d)

ઠક્કરબાપા

14.

અંગ્રેજોના આગમન પહેલાના ભારતીય શિક્ષણમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થશે ?

a)

વિષયવાર પાઠ્યપુસ્તકો

b)

મૌખિક શિક્ષણ

c)

તાલીમ પામેલ શિક્ષકો

d)

દરેક ધોરણ માટે અલગ વર્ગખંડ

15.

કન્યાના લગ્નની વય નક્કી કરતા કાયદાઓ કયા કયા હતા?

a)

બ્રહ્મવિવાહ નિયમ

b)

વય -સંમતિ ધારો

c)

શારદા અધિનિયમ

d)

આપેલા તમામ

16.

યોગ્ય જોડ ગોઠવો .

1) ઈ.સ. 1882. (A) બનારસ હિન્દુ યુનિવર્સિટી

2) ઈ.સ. 1916. (B) પંજાબ યુનિવર્સિટી

3) ઈ.સ. 1920. (C) શાંતિનિકેતન

4) ઈ.સ 1922. (D) વિશ્વભારતી યુનિવર્સિટી

a)

1- B, 2- A, 3- D, 4- C

b)

1- A, 2- B, 3- C, 4- D

c)

1- D, 2- C, 3- B, 4- A

d)

એક પણ નહીં

17.

યોગ્ય જોડ ગોઠવો.

1) બોજ સંશોધન કેન્દ્ર (A) પૂના

2) ખેતીવાડી કેન્દ્ર (B) કલકત્તા

3) ઇજનેરી વિદ્યા (C) દિલ્લી

4) ભાંડારકર ઇન્સ્ટિટયૂટ (D) રૂકડી

a)

1- B, 2- C, 3- D, 4- A

b)

1- A, 2- B, 3- C 4- D

c)

1- D, 2- C, 3- B, 4- A

d)

એક પણ નહીં

18.

નીચેના પૈકી કઈ જોડ યોગ્ય છે .

a)

સંવાદ કૌમુદી - રાજા રામમોહનરાય

b)

સોમ પ્રકાશ - ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર

c)

ગીતાંજલિ - રવીન્દ્રનાથ ટાગોર

d)

આપેલ તમામ જોડ યોગ્ય છે .

19.

રવીન્દ્રનાથ ટાગોર વિશે નીચે પૈકી વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો .

1) તેઓ પ્રખર પ્રકૃતિવાદી હતા .

2) તેમના મતે શિક્ષણ એ બાળકના સર્જનાત્મક વિકાસ કરી શકે તેવું હોવું જોઈએ .

3) તેમના મતે બાળકની કલ્પનાશક્તિ અને કુતુહલવૃત્તિ વિકસે તેવું શિક્ષણ હોવું જોઈએ .

4) શિક્ષકમાં બાળકોનો મનોવૈજ્ઞાનિક વિકાસ કરવાની ક્ષમતા હોવી જોઈએ .

a)

તમામ વિધાન યોગ્ય છે .

b)

તમામ વિધાન અયોગ્ય છે

c)

માત્ર ત્રણ અને ચાર વિધાનો યોગ્ય છે

d)

એક થી ત્રણ વિધાન અયોગ્ય છે

20.

નીચે પૈકી મહાત્મા ગાંધી માટે કયા વિધાનો યોગ્ય છે .

1) બુનિયાદી શિક્ષણ, વર્ધા શિક્ષણ

2) માતૃભાષામાં શિક્ષણ આપવું .

3) હસ્તકૌશલ્ય, સુથારીકામ વણાટકામનું શિક્ષણ આપવું .

4) ગાંધીજીએ અમદાવાદમાં ઇ.સ. 1920માં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી .

5) સત્યના પ્રયોગો ગાંધીજીની આત્મકથા છે .

a)

માત્ર 1,3,4

b)

માત્ર 4,5

c)

માત્ર 2,3,5

d)

આપેલ તમામ