NEW
Font size
WorksheetsGeneral knowledge
Total questions: 15
Worksheet time: 8mins
🚶♂ સંકેત પ્રમાણે પતિ ને મળવા જતી સ્ત્રી - શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો(Tet 2011)
અખોવન
અભિસારિકા
પોષિતભ્રતૃકા
નવોઢા
તાલુકા પંચાયત ના વહીવટી વડા કોણ કહેવાય છે?
તાલુકા વિકાસ અધિકારી
મામલતદાર
ચીફ ઓફિસર
પ્રમુખ
જેમાં બે બાજુ ઉતરવાના પગથિયાં હોય તેવી વાવ ને શું કહે છે
જયા
પાણિયારી
ભદ્રા
સુભદ્રા
બંસી બોલા કવિ તરીકે કોણ ઓળખાય છે.
સુંદરમ્
દયારામ
અખો
દલપતરામ
If he comes, we ________go with him
Shall
Will
Be
Could
Who designed a picture. Change the voice.
By who a picture designed
By who a picture had designed
By whom a picture was designed
By whom this picturede designed
વિશ્વ હૃદય દિવસ ક્યારે ઉજવાય છે
12 ઓગષ્ટ
29 સપ્ટેમ્બર
28 સપ્ટેમ્બર
27 જુલાઈ
નીચેનામાંથી કયા રાજ્યમાં વિધાન પરિષદ નથી
મહારાષ્ટ્ર
મધ્યપ્રદેશ
બિહાર
ઉત્તરપ્રદેશ
પાપડતોડ - સમાસ ઓળખાવો
ઉપપદ
મધયમપદલોપી
તતપુરુષ
જોજો રે મોટાના બોલ
ઉજ્જળ ખેડે બાજે ઢોલ- અલંકાર ઓળખાવો
શબ્દાનુપ્રાસ
અંત્યાનુપ્રાસ
રૂપક
હૈયુ જાણે હિમાલય અલંકાર ઓળખાવો
ઉત્પ્રેક્ષા
રૂપક
યમક
ઉપમા
મનહર છંદ માં કેટલા અક્ષર હોય છે
૨૧
૧૯
૧૭
૩૧
ભૂલચૂક માફ કરશોજી- નિપાત ઓળખાવો
માફ
જી
ભુલ
કરશો
સાચી જોડણી પસંદ કરો
આજીવિકા
આજિવિકા
આજિવીકા
આજિવીકા
કવિ કાન્ત કોનુ ઉપનામ છે
મણિશંકર રત્નજી ભટ્ટ
રમેશ પારેખ
જયંત ખત્રી
વર્ષા અડાલજા
