wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

157 જનરલનોલેજ

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

આફ્રિકાના મૂળ વતનીઓ ભારતમાં ક્યાં વસ્યા છે ?

a)

ગીર ની તળેટીમાં

b)

નર્મદાના કાંઠે

2.

ઇફકો ખાતર નું કારખાનું ક્યાં આવેલું છે ?

a)

કલોલ

b)

અંકલેશ્વર

3.

ક્યાં ઉદ્યોગ ને લીધે સુરત આખા વિશ્વમાં પ્રસિદ્ધ બન્યું છે ?

a)

હીરા

b)

ખનિજતેલ

4.

ગુજરાતના ગૌરવસમા જમશેદજી તાતા અને દાદાભાઇ નવરોજીનું જન્મ સ્થળ કયું છે ?

a)

નવસારી

b)

વલસાડ

5.

ગુજરાતના કયા પ્રદેશને જૂના જમાનામાં લાટ કહેવાતો હતો ?

a)

ભરૂચ

b)

અંજાર

6.

ગુજરાતની ઉત્તર સરહદે પથરાયેલી પર્વતમાળા કઇ છે ?

a)

વીંધ્યાચલ

b)

અરવલ્લી

7.

ગુજરાતની કઇ નદી દર વર્ષે રેતીના ઢગમાં ફેરવાય છે ?

a)

કોલક

b)

મહીં

8.

ગુજરાતની કઇ નદીનું નામે કેન્દ્રશાસિત પ્રદેશના નામ પરથી રાખવામાં આવ્યું છે ?

a)

દમન ગંગા

b)

બનાસ

9.

ગુજરાતની કઇ નદીનું પાણી બાંધણી બાંધવા માટે ઉપયોગી ગણાય છે ?

a)

ભાદર

b)

મચ્છુ

10.

ગુજરાતનું નેશનલ મરીન પાર્ક ક્યાં આવેલું છે ?

a)

જામનગર

b)

રાજકોટ

11.

ગુજરાતનું કયું બંદર 'બંદર -એ -મુબારક' તરીકે ઓળખાતું હતું?

a)

સુજાણ

b)

સુરત

12.

ગુજરાતનું કયું શહેર પૂર્વના દેશોનું માન્ચેસ્ટર તરીકે ઓળખાતું?

a)

અમદાવાદ

b)

સુરત

13.

ગુજરાતનું સૌથી વધુ મંદિરો વાળુ શહેર કયું છે?

a)

પાલીતાણા

b)

ઉના

14.

ગુજરાતમાં ઈસબગુલના વેપાર નું સૌથી મોટું કેન્દ્ર કયું છે?

a)

ઊંઝા

b)

થરાદ

15.

ગુજરાતમાં કયું લોકનૃત્ય કરતી વખતે લાકડીને ધરતી પર પછાડવામાં આવે છે?

a)

ટીપ્પણી નૃત્ય

b)

મેરાયો નૃત્ય