NEW
Font size
Worksheets95 સા.વી.ધો6પ્ર3(6.10/6.11)
Total questions: 10
Worksheet time: 5mins
6.10(ભારતના નકશામાં ઐતિહાસિક સ્થળો દર્શાવે છે.) 6.11(પ્રાચીન માનવસંસ્કૃતિના વિશિષ્ટલક્ષણોને ઓળખી/વિકાસને સમજાવે.)
■ મનુષ્યની રહેણીકરણી કે જીવન જીવવાની રીતને શુ કહેવાય?
સંસ્કૃતિ
સભ્યતા
સમાજિકતા
સમાજિકરણ
6.10(ભારતના નકશામાં ઐતિહાસિક સ્થળો દર્શાવે છે.) 6.11(પ્રાચીન માનવસંસ્કૃતિના વિશિષ્ટલક્ષણોને ઓળખી/વિકાસને સમજાવે.)
■ મનુષ્યની પોતાની બુદ્ધિ, આવડત કે કલા-કૌશલ્ય થી જીવનની વિશિષ્ટ અવસ્થા નું સર્જન કરે તેને શું કહેવાય ?
સંસ્કૃતિ
સભ્યતા
સામાજિકતા
રહેણીકરણી
6.10(ભારતના નકશામાં ઐતિહાસિક સ્થળો દર્શાવે છે.) 6.11(પ્રાચીન માનવસંસ્કૃતિના વિશિષ્ટલક્ષણોને ઓળખી/વિકાસને સમજાવે.)
★ આયોજનબદ્ધ નગરરચના એ કઈ સભ્યતા ની સૌથી મોટી લાક્ષણિકતા હતી ?
લોથલ
હડપ્પીય
પ્રાચીન
એકપણ નહિ
6.10(ભારતના નકશામાં ઐતિહાસિક સ્થળો દર્શાવે છે.) 6.11(પ્રાચીન માનવસંસ્કૃતિના વિશિષ્ટલક્ષણોને ઓળખી/વિકાસને સમજાવે.)
◆ લોથલમાં ઈંટોનું બનેલું એક માળખું મળી આવ્યું છે તેને શું માનવામાં આવે છે?
આંકડો
ધક્કો
માક્કો
વસાહત
6.10(ભારતના નકશામાં ઐતિહાસિક સ્થળો દર્શાવે છે.) 6.11(પ્રાચીન માનવસંસ્કૃતિના વિશિષ્ટલક્ષણોને ઓળખી/વિકાસને સમજાવે.)
● ધોળાવીરા ક્યાં જિલ્લા માંથી મળી આવેલ પુરાતત્વીય સ્થળ છે?
કચ્છ
અમદાવાદ
જામનગર
સુરેન્દ્રનગર
6.10(ભારતના નકશામાં ઐતિહાસિક સ્થળો દર્શાવે છે.) 6.11(પ્રાચીન માનવસંસ્કૃતિના વિશિષ્ટલક્ષણોને ઓળખી/વિકાસને સમજાવે.)
∆ સામાન્ય રીતે હડપ્પીય નગરો કેટલા ભાગમાં વહેચાયેલ હતા?
3
4
2
6
6.10(ભારતના નકશામાં ઐતિહાસિક સ્થળો દર્શાવે છે.) 6.11(પ્રાચીન માનવસંસ્કૃતિના વિશિષ્ટલક્ષણોને ઓળખી/વિકાસને સમજાવે.)
■ કાલી બંગાન ક્યાં આવેલું છે?
રાજસ્થાન
ગુજરાત
ઉત્તરપ્રદેશ
પાકિસ્તાન
6.10(ભારતના નકશામાં ઐતિહાસિક સ્થળો દર્શાવે છે.) 6.11(પ્રાચીન માનવસંસ્કૃતિના વિશિષ્ટલક્ષણોને ઓળખી/વિકાસને સમજાવે.)
◆ સિન્ધુખીણ ની સભ્યતા ના લોકોનો મુખ્ય વ્યવસાય કયો હતો?
શિકાર
માટલા બનાવવા
ખેતી અને પશુપાલન
પથ્થર તોડવા
6.10(ભારતના નકશામાં ઐતિહાસિક સ્થળો દર્શાવે છે.) 6.11(પ્રાચીન માનવસંસ્કૃતિના વિશિષ્ટલક્ષણોને ઓળખી/વિકાસને સમજાવે.)
★ સિન્ધુખીણ ની સભ્યતા ના લોકો ના વાસણો શેના હતા?
પથ્થર
માટી,તાંબા અને કાંસા
એલ્યુમિનિયમ
લોખંડ
6.10(ભારતના નકશામાં ઐતિહાસિક સ્થળો દર્શાવે છે.) 6.11(પ્રાચીન માનવસંસ્કૃતિના વિશિષ્ટલક્ષણોને ઓળખી/વિકાસને સમજાવે.)
■ હડપ્પીય સભ્યતા નું કિમ નદીના કિનારે આવેલું ભાગા તળાવ નામનું સ્થળ ગુજરાત ના ક્યાં જિલ્લામાં આવેલું છે?
રાજકોટ
કચ્છ
જામનગર
ભરૂચ