NEW
Font size
S
M
L
XL
Worksheetsએકમ: 9 (પૃથ્વીની આંતરીક રચના અને ભૂમિ સ્વરૂપો)
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
પૃથ્વીની સપાટીના ઉપલા સ્તર ને શું કહે છે ?
a)
મેગ્મા
b)
ભૂકવચ
c)
ભૂસ્તર
d)
ભૂગભઁ
2.
ભૂમિખંડની સપાટીને શું કહેવામાં આવે છે ?
a)
સિમા
b)
ભૂકવચ
c)
નિફે
d)
સિયાલ
3.
ગ્રેનાઈટ કયા પ્રકારનો ખડક છે ?
a)
રૂપાંતરિત ખડક
b)
જળકૃત ખડક
c)
બાહ્ય અગ્નિકૃત ખડક
d)
આંતરિક અગ્નિકૃત ખડક
4.
અનાજ પીસવા માટે કયા પથ્થરનો ઉપયોગ થાય છે ?
a)
ગ્રેફાઈટ
b)
ગ્રેનાઇટ
c)
આરસ પહાણ
d)
મેન્ટલ
5.
રણપ્રદેશમાં પવનની ગતિ મંદ પડતાં માટીના પણ જમીન પર પથરાય તો તેને શું કહે છે ?
a)
ઢૂવા
b)
લૉએસ
c)
ડ્રિફટ પ્લેન
d)
ફિયોડઁ
6.
મુખત્રિકોણ પ્રદેશ નું નિર્માણ કોણ કરે છે ?
a)
સમૂદ્રમોજાં
b)
પવન
c)
હિમનદી
d)
નદી
7.
ગુજરાતના કયા સ્થળે બેસાલ્ટઅને ગ્રેનાઈટના ઘણા બધા ખડકો જોવા મળે છે ?
a)
કચ્છમાં
b)
ઈડરિયો ગઢ
c)
પાવાગઢ
d)
ગિરનાર
8.
કયા ખનીજ નો ઉપયોગ ઈધણ તરીકે થતો નથી ?
a)
કોલસો
b)
સ્લેટ
c)
ખનીજતેલ
d)
કુદરતી વાયુ
9.
પૃથ્વીના ભૂગર્ભની 'નિફે 'કહેવામાં આવે છે. વિધાન ખરું કે ખોટું તે જણાવો.
a)
ખરું
b)
ખોટું
10.
ભૂકંપની આગાહી કરી શકાય છે. વિધાન ખરું કે ખોટું તે જણાવો.
a)
ખરું
b)
ખોટું
Reset
