NEW
Font size
S
M
L
XL
Worksheetsરામાયણ
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
સીતા ના માતાનુ નામ શું હતું
a)
નયનતારા
b)
નયના
c)
નિરાલી
d)
સુનયના
2.
રામ અને લક્ષ્મણ કોની સાથે મિથિલા નગર ગયા હતા
a)
વિશ્વામિત્ર
b)
કશ્યપ
c)
અત્રિ
d)
વ્યાસ
3.
રાવણ જ્યારે સીતાને ઉપાડીને લઇ જતો હોય છે ત્યારે તેને બચાવવા આવનાર પક્ષિનું નામ શું હતું
a)
ગુતુર
b)
વાતાઝી
c)
જટાયુ
d)
અંગત
4.
રાવણના મામા કે જેઓ સોનેરી હરણ બનીને આવ્યા હતા તેનું નામ શું હતું
a)
કુંભકર્ણ
b)
મારીચ
c)
ઘટકરપર
d)
ગતોટગચ
5.
રામ રાવણ નો વધ કરવ ક્યાં બાણ માર્યું હતું
a)
ખભા ઉપર
b)
માથામાં
c)
પેટમાં
d)
નાભીમાં
6.
વાલી ક્યાં નો રાજા હતો
a)
લંકા
b)
મથુરા
c)
કિષ્કિંધા
d)
સાધુંબેટ
7.
રામ અને શબરી નો મેળાપ ક્યાં થયો હતો
a)
ગોકુળ
b)
દંડકારણ્ય
c)
વારનાવરત
d)
કિષ્કિંધા
8.
અયોધ્યા નગર કઈ નદીના કિનારે આવેલું છે
a)
સરયૂ
b)
ગંગા
c)
નર્મદા
d)
ગોદાવરી
9.
હનુમાનના માતાનુ નામ શું હતું
a)
યશોદા
b)
અંજની
c)
મંદોદરી
d)
સતી
10.
શત્રુઘ્ન ના માતાનુ નામ શું હતું
a)
યશોદા
b)
કૌશલ્યા
c)
સુમિત્રા
d)
કૈકૈય
Reset
