NEW
Font size
WorksheetsSocial science
Total questions: 16
Worksheet time: 8mins
ભારત આવવાનું બીડું ઝડપનાર ઇટાલી નો સાહસિક નીચેનામાંથી કોણ હતું?
વાસકો-દ-ગામા
કોલંબસ
બરથોલોમ્યું ડાયજ
એક પણ નઈ
અમેરિકાના મૂળ વતનીઓને કયા નામે ઓળખવામાં આવે છે?
ઇન્ડિયન
રેડ ઇન્ડિયન
ગ્રીન ઇન્ડિયન
આપેલ તમામ
અમેરિકાના કિનારાના ટાપુઓને કયા નામે ઓળખવામાં આવે છે?
વેસ્ટ ઇન્ડિઝ
વેસ્ટ ઇન્ડિયા
વેસ્ટ અમેરિકા
વેસ્ટ ઇંગ્લેન્ડ
ભારત આવવાનો જળમાર્ગ કોને શોધ્યો?
કોલંબસ
ઝામોરિન
બરથોલોમ્યું ડાયઝ
વાસ્કો-દ-ગામા
વાસ્કો-દ-ગામા કયા દેશનો વતની હતો?
પોર્ટુગલ
અમેરિકા
ઇટાલી
ઇરાક
વાસ્કો-દ-ગામા ભારત ક્યારે આવ્યો?
22મી મેં,1498
22મી મેં,1492
22મી મેં,1495
22મી મેં,1491
વાસ્કો-દ-ગામને ભારત અવવામાં કયા હિન્દી ખાલસીએ મદદ કરી હતી?
અલ્બુકર્ક
ઝામોરિન
એક પણ નહીં
મહંમદ- ઈબ્ન- મજીદ
પોર્ટુગીઝોએ કાલિકટ માં કોઠી ક્યારે સ્થાપી?
ઇ.સ.1506
ઇ.સ.1503
ઇ.સ.1502
ઇ.સ.1508
ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે કરવામાં આવી?
ઈ. સ.1600
ઈ. સ.1664
ઈ. સ.1668
ઈ. સ1668
કરવેરા ભર્યાં વગર વાર્ષિક ખંડણી ભરીને વેપાર કરવાની પરવાનગી કોને આપી?
શાહજહાં
જહાંગીર
ઔરંગઝેબ
અકબર
ફ્રેંચ ઈસ્ટ ઇન્ડિયા કંપની ક્યારે સ્થપાઈ?
ઇ.સ.1600
ઇ.સ.1668
ઇ.સ.1666
ઇ.સ.1664
પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું?
ઇ.સ.1757
ઇ.સ.1768
ઇ.સ.1764
ઇ.સ.1756
પ્લાસિનું યુદ્ધ કોની કોની વચ્ચે લડાયું હતું?
સિરાજ-ઉદ-દૌલા અને રોબર્ટ કલાઈવ
સિરાજ-ઉદ-દૌલા અને મીરઝાફર
મીરઝાફર અને મીરકાસીમ
એક પણ નહિ
ક્લાઈવનું કાવતરું એટલે કયું યુદ્ધ?
પાણીપતનું યુદ્ધ
બકસરનું યુદ્ધ
પ્લાસીનું યુદ્ધ
આપેલ તમામ
બકસરનું યુદ્ધ કોની કોની વચ્ચે લડાયું હતું?
મીરકાસીમ અને મીરઝાફર
મીરકાસીમ અને સિરજ -ઉદ-દૌલા
મીરકાસીમ અને રોબર્ટ ક્લાઈવ
એક પણ નહીં
મીરઝાફરના મૃત્યુ બાદ બંગાળનો નવાબ કોણ બન્યું?
રોબર્ટ ક્લાઈવ
મીરકાસીમ
સિરાજ-ઉદ-દૌલા
એકપણ નહીં
