NEW
Font size
Worksheets94 ધો7પ્ર4સાવી NMMS
Total questions: 17
Worksheet time: 9mins
■ યોગ્ય જોડકાં જોડો. ■
[જામાં મસ્જિદ-અમદાવાદ]
【વિજયસ્તંભ- ??? 】
ચિતોડ
રાયબરેલી
■ યોગ્ય જોડકાં જોડો. ■
{ વિજયસ્તંભ-ચિતોડ }
【 સૂર્યમંદિર - ??? 】
મોઢેરા
ગોપુરમ
જૂનાગઢ
■ યોગ્ય જોડકાં જોડો. ■
【 સૂર્યમંદિર-મોઢેરા 】
[ હોશલેશ્વર મંદિર - ????? ]
કર્ણાટક
મધ્યપ્રદેશ
ઓરિસ્સા
■ યોગ્ય જોડકાં જોડો. ■
【 કોણાર્કનું સૂર્યમંદિર-કાળા પેગોડા】
[ગોપુરમ - ????? ]
મંદિરનું પ્રવેશદ્વાર
મંદિરનો પ્રદક્ષિણા પથ
■ યોગ્ય જોડકાં જોડો. ■
[ ગોપુરમ-મંદિરનું પ્રવેશદ્વાર ]
【 રાજરાજેશ્વર મંદિર - ???? 】
તાંજોર
સિક્કિમ
અણહિલવાડ
■ યોગ્ય જોડકાં જોડો. ■
( રાજરાજેશ્વર મંદિર - તાંજોર )
【 સોમનાથ મંદિર - ??? 】
પ્રભાસ પાટણ
દ્વારકા
જામનગર
■ યોગ્ય જોડકાં જોડો. ■
【નિશાંતબાગ-કશ્મીર 】
【 શાલીમાર બાગ- ??? 】
લાહોર
આગ્રા
દિલ્લી
■ યોગ્ય જોડકાં જોડો. ■
[ આરામબાગ-આગરા ]
【 વિજયનગર ની રાજધાની - ???? 】
હમ્પિ
જૂનાગઢ
સિદ્ધપુર
■ યોગ્ય જોડકાં જોડો. ■
【 તાજમહેલ- આગરા 】
[ લાલ કિલ્લો - ??? ]
દિલ્લી
મદુરાઈ
કલકત્તા
■ યોગ્ય જોડકાં જોડો. ■
[ ઉપરકોટ નો કિલ્લો-જૂનાગઢ ]
【 સૂર્યમંદિર - ??? 】
કોણાર્ક
વડનગર
વિરમગામ
■ યોગ્ય જોડકાં જોડો. ■
【 રાણી ની વાવ- પાટણ 】
[ રુદ્ર મહાલય - ??? ]
સિદ્ધપુર
કચ્છ
વલસાડ
■ યોગ્ય જોડકાં જોડો. ■
( મલાવ તળાવ-ધોળકા)
( મૂનસર તળાવ - ??? )
વિરમગામ
ઇનામગામ
જેતપુર
7.14 મધ્યયુગના સમયમાં થતી મુખ્ય ઐતિહાસિક પ્રગતિઓ દર્શાવે છે.
7.19 મંદિર-મસ્જીદ વગેરે ના ઉદાહરણ દ્વારા વિશિષ્ટ
શૈલીના સ્થાપત્યનું વર્ણન કરે છે.
■ યોગ્ય જોડકાં જોડો. ■
【 સહસ્ત્રલિંગ તળાવ-પાટણ 】
[ કીર્તિસ્તંભ - ??? ]
ચિતોડ
કુંભળગઢ
અજમેર
7.14 મધ્યયુગના સમયમાં થતી મુખ્ય ઐતિહાસિક પ્રગતિઓ દર્શાવે છે.
7.19 મંદિર-મસ્જીદ વગેરે ના ઉદાહરણ દ્વારા વિશિષ્ટ
શૈલીના સ્થાપત્યનું વર્ણન કરે છે.
■ યોગ્ય જોડકાં જોડો. ■
【 ભદ્રકાળી નો કિલ્લો - અમદાવાદ 】
[ જામી મસ્જિદ - ??? ]
ચાંપાનેર
ઇડર
હાલોલ
7.14 મધ્યયુગના સમયમાં થતી મુખ્ય ઐતિહાસિક પ્રગતિઓ દર્શાવે છે.
7.19 મંદિર-મસ્જીદ વગેરે ના ઉદાહરણ દ્વારા વિશિષ્ટ
શૈલીના સ્થાપત્યનું વર્ણન કરે છે.
■ યોગ્ય જોડકાં જોડો. ■
【 સિદી સૈયદની જાળી - અમદાવાદ 】
[ જૈન મંદિરો - ??? ]
પાલીતાણા
જંબુસર
ચોટીલા
7.14 મધ્યયુગના સમયમાં થતી મુખ્ય ઐતિહાસિક પ્રગતિઓ દર્શાવે છે.
7.19 મંદિર-મસ્જીદ વગેરે ના ઉદાહરણ દ્વારા વિશિષ્ટ
શૈલીના સ્થાપત્યનું વર્ણન કરે છે.
■ યોગ્ય જોડકાં જોડો. ■
【 જયદેવ - ગીત ગોવિંદમ 】
[ નારાયણ - ??? ]
હિતોપદેશ
પંચતંત્ર
સંગીત પારિજાત
7.14 મધ્યયુગના સમયમાં થતી મુખ્ય ઐતિહાસિક પ્રગતિઓ દર્શાવે છે.
7.19 મંદિર-મસ્જીદ વગેરે ના ઉદાહરણ દ્વારા વિશિષ્ટ
શૈલીના સ્થાપત્યનું વર્ણન કરે છે.
■ યોગ્ય જોડકાં જોડો. ■
【 સિદ્ધાંત શિરોમણિ - ભાસ્કરાચાર્ય 】
[ પૃથ્વીરાજ રાસો - ??? ]
ચંદબરદાઈ
અમીર ખુશરો
પદ્યમ નાભ